શોધખોળ કરો

રિલાયન્સ Jioનું Work From Home Pack, રોજનો મળશે 2GB ડેટા પણ નહીં મળે આ સુવિધા

રિલાયન્સ જિયોએ પણ વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો માટે નવું પેક લોન્ચ કર્યુ છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકોને ઘરમાં રહેવાનું જણાવાયું છે. મોટાભાગની કંપનીએ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા જણાવ્યું છે. રિલાયન્સ જિયોએ પણ વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો માટે નવું પેક લોન્ચ કર્યુ છે. આ રિચાર્જનો ભાવ 251 રૂપિયા છે. Jioના આ રિચાર્જને ‘Work From Home Pack’ નામ આપવામાં આવ્યું છે. જિયો રિચાર્જ પ્રમામે 251 રૂપિયાના આ પેકમાં ગ્રાહકોને દરરોજને 2GB ડેટા મળશે. આ ડેટા લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટી જશે અને 64kbpsની સ્પીડ સાથે યૂઝર્સ ઈન્ટરનેટનો યૂઝ કરી શકશે. રિલાયન્સ Jioનું Work From Home Pack, રોજનો મળશે 2GB ડેટા પણ નહીં મળે આ સુવિધા આ પેકની વેલિડિટી 51 દિવસ છે. જોકે આ પેકમાં કંપનીઓ વોઈસ કોલ અને એસએમએસની સુવિધા આપી નથી. ઉલ્લેખનીય છે કે હાલ તમામ કોર્પોરેટ કંપનીઓ, ઓફિસ તેના કર્મચારીઓને વર્ક ફ્રોમ માટે પ્રોત્સાહિત કરી રહી છે. રિલાયન્સ Jioનું Work From Home Pack, રોજનો મળશે 2GB ડેટા પણ નહીં મળે આ સુવિધા આ પહેલા રિલાયન્સ જિયોએ પસંદગીના ડેટા વાઉચર પ્લાન અપગ્રેડ કર્યા હતા. જેમાં મોટાભાગના ડેટા અને બીજા નેટવર્ક પર ફ્રી વોઇસ કોલની ઓફર આપવામાં આવી હતી. 4G ડેટા વાઉચરને જિયો ગ્રાહક તેમની પાસે કોઈપણ એક્ટિવ પ્લાન હોય ત્યારે જ રિચાર્જ કરાવી શકે છે. રિલાયન્સ Jioનું Work From Home Pack, રોજનો મળશે 2GB ડેટા પણ નહીં મળે આ સુવિધા જિયો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે તમને બમણો ડેટા-બૂસ્ટર તરીકે મળશે. જો તમારું પહેલાથી કોઈ પેક ચાલી રહ્યું છે અને તેનો ડેઈલી હાઇસ્પીડ ડેટા ખર્ચ થઈ જાય છે તો આ પેકનો ઉપયોગ કરી શકો છો.

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget