શોધખોળ કરો

Credit Card UPI Link: આ સ્ટેપ્સને ફોલો કરીને સરળતાથી ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરો! તરત જ કરી શકાશે પેમેન્ટ

સૌથી પહેલા એ તપાસવું જરૂરી છે કે તમારું ક્રેડિટ કાર્ડ UPI દ્વારા લિંક થઈ શકે છે કે નહીં. જેમ કે તમે ICICI બેંક અને પંજાબ નેશનલ બેંકના ક્રેડિટ કાર્ડને સરળતાથી UPI સાથે લિંક કરી શકો છો.

How to Link Credit Card with UPI: બદલાતા સમય સાથે, દેશમાં ડિજિટલાઇઝેશન ખૂબ જ ઝડપથી વધ્યું છે. આજકાલ લોકોને રોકડ સાથે રાખવાનું પસંદ નથી. યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ દ્વારા, તેઓ થોડી જ મિનિટોમાં સરળતાથી પેમેન્ટ કરી શકે છે. UPI ની સાથે સાથે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ આજકાલ ખૂબ જ ઝડપથી વધ્યો છે. એક સમય હતો જ્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત POS મશીન દ્વારા જ થઈ શકતો હતો, પરંતુ હવે તમે તેનો ઉપયોગ UPI દ્વારા પણ કરી શકો છો. તાજેતરમાં, UPI નો ઉપયોગ વધારવા માટે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ UPI ને ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરવાની સુવિધા પણ આપી છે.

આનાથી UPI અને ક્રેડિટ કાર્ડ બંનેના ઉપયોગમાં વધારો થશે. આ સાથે ખાતામાં પૈસા ન હોવા પર ગ્રાહકોને ખરીદીની સુવિધા પણ મળશે. જો તમે પણ આ સુવિધાનો લાભ લઈને ક્રેડિટ કાર્ડ દ્વારા UPI પેમેન્ટ કરવા માંગો છો, તો તમે તરત જ UPI ને ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરી શકો છો. ચાલો જાણીએ તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ વિશે-

ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની પ્રક્રિયા-

સૌથી પહેલા એ તપાસવું જરૂરી છે કે તમારું ક્રેડિટ કાર્ડ UPI દ્વારા લિંક થઈ શકે છે કે નહીં. જેમ કે તમે ICICI બેંક અને પંજાબ નેશનલ બેંકના ક્રેડિટ કાર્ડને સરળતાથી UPI સાથે લિંક કરી શકો છો. આ સિવાય એ પણ જાણી લો કે આગળની પ્રક્રિયા ડેબિટ કાર્ડને લિંક કરવા જેવી જ છે. ચાલો જાણીએ તેની પદ્ધતિ વિશે-

  • સૌથી પહેલા તમારી UPI એપ ઓપન કરો.
  • તે પછી તમે કાર્ડ વિકલ્પ પસંદ કરો.
  • તે પછી આગળના એડ કાર્ડ ઓપ્શન પર જાઓ.
  • આ પછી, તમારા ક્રેડિટ કાર્ડની બધી વિગતો ભરો.
  • આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે જે તમારે એન્ટર કરવાની જરૂર છે.
  • તમારા કાર્ડની ચકાસણી કરવામાં આવશે. આ પછી, પેમેન્ટ કરતી વખતે, તમને UPIમાં ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પણ દેખાશે.

મળશે કેશબેકનો લાભ-

તમને જણાવી દઈએ કે UPI ને ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરવાથી તમને ઘણા ફાયદા મળે છે. આમાં સૌથી મોટો ફાયદો એ છે કે જો તમારા બચત ખાતામાં પૈસા નથી, તો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા જ ખરીદી કરી શકો છો. આ સિવાય તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર રિવોર્ડ પોઈન્ટ અને કેશબેકનો લાભ મેળવી શકો છો. આ સાથે, તમે ઓનલાઈન શોપિંગ અથવા પેટ્રોલ પંપ ભરવા પર વધારાના ડિસ્કાઉન્ટનો લાભ પણ મેળવી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Embed widget