શોધખોળ કરો

નોટબંધી વખતે બંધ કરાયેલી 500 અને 1000 રૂપિયાની નોટો વિદેશીઓને મોદી સરકાર બદલી આપશે ? જાણો મોટા સમાચાર

સોશિયલ મીડિયા પર જૂની નોટોને લઈ વારંવાર આરબીઆઈનું નામ લઈને જૂનો લેટર શેર કરવામાં આવે છે. પહેલા પણ 5,10, 100 રૂપિયાની જૂની નોટોને લઈ અફવા ફેલાવવામાં આવી હતી કે આ નોટ એપ્રિલ 2021 બાદ ચલણમાં નહીં રહે. જોકે આરબીઆઈ તરફથી ન તો આવો કોઈ આદેશ આપવામાં આવ્યો છે કે ન તો કોઇ પરિપત્ર જાહેર કરાયો છે.

નવી દિલ્હીઃ મોદી સરકારે (Modi Government)  500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ (Demonetization) કર્યાને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક લેટર વાયરલ થયો છે.  જેમાં આરબીઆઈના (RBI) નામનો ઉપયોગ કરીને વિદેશી નાગરિકો (foreign citizens) 500 અને 1000 રૂપિયાની નોટ બદલાવાની (Indian demonetized currency notes) સમય મર્યાદા વધારી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભારતીય રિઝર્વ બેંકના (Reserve Bank of India) નામથી જાહેર કરવામાં આવેલા ફેક આદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદેશી નાગરિકો માટે બંધ થઈ ગયેલી નોટોને બદલવાની સુવિધાને લંબાવવામાં આવી છે.

જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે આ અંગે ટ્વીટ કરીને લખ્યું, વિદેશી નાગરિકો માટે પણ જૂની ચલણી નોટો બદલવાની સમય મર્યાદા 2017માં જ પૂરી થઈ ગઈ છે. આરબીઆઈના નામથી જાહેર કરવામાં આવેલો આદેશ પૂરી રીતે ફેક છે. 500 અને 1000 રૂપિયાની બંધ થઈ ગયેલી નોટને બદલવાને લઈ આવો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.

સોશિયલ મીડિયા પર જૂની નોટોને લઈ વારંવાર આરબીઆઈનું નામ લઈને જૂનો લેટર શેર કરવામાં આવે છે. પહેલા પણ 5,10, 100 રૂપિયાની જૂની નોટોને લઈ અફવા ફેલાવવામાં આવી હતી કે આ નોટ એપ્રિલ 2021 બાદ ચલણમાં નહીં રહે. જોકો આરબીઆઈ તરફથી ન તો આવો કોઈ આદેશ આપવામાં આવ્યો છે કે ન તો કોઇ પરિપત્ર જાહેર કરાયો છે.

સરકારને લગતી ભ્રામક ખબરોનું કોણ કરે છે ખંડન

સરકારને લગતી કોઈ પણ ભ્રામક ખબરોની સત્યતા ચકાસવાનું કામ પીઆઈબી ફેક્ટ ચેક કરે છે. પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ શંકાસ્પદ સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી
પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?
પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?
ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી
ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget