શોધખોળ કરો

Gold Silver Rate: સોના-ચાંદીના ભાવ ઘટ્યા, જાણો મહાનગરોમાં શું છે પ્રતિ 10 ગ્રામ Gold નો રેટ

MCX પર, ફેબ્રુઆરી ડિલિવરી માટે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ અગાઉના સત્રથી 0.25 ટકા ઘટીને સવારે 10:28 વાગ્યે ₹1,33,795 થયો હતો.

મંગળવારે ફ્યુચર્સ માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવ ઘટ્યા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ફેબ્રુઆરી ડિલિવરી માટે પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ અગાઉના સત્રથી 0.25 ટકા ઘટીને સવારે 10:28 વાગ્યે ₹1,33,795 થયો હતો. માર્ચ ડિલિવરી માટે ચાંદીનો ભાવ પણ અગાઉના સત્રથી 0.91 ટકા ઘટીને ₹1,96,000 પ્રતિ કિલોગ્રામ થયો હતો.

મેટ્રો શહેરોમાં આજે સ્પોટ ગોલ્ડના ભાવ

ગુડ રિટર્ન મુજબ, મંગળવારે દિલ્હીમાં સોનાનો ભાવ 24-કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹13,401, 22-કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹12,285 અને 18-કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,054 હતો.

16 ડિસેમ્બરે મુંબઈમાં સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹13,386, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹12,270 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,039 છે.

કોલકાતામાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹13,386, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹12,270 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,039 છે.

ચેન્નાઈમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹13,473, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹12,350 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,300 છે.

બેંગલુરુમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹13,386, 22 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹12,270 અને 18 કેરેટ સોના માટે પ્રતિ ગ્રામ ₹10,039 છે.     

વૈશ્વિક બજારમાં સોનાની સ્થિતિ

ટ્રેડિંગ ઇકોનોમિક્સ અનુસાર, મંગળવારે સોનાના ભાવ ઘટીને ઔંસ દીઠ $4,290 ની નીચે આવી ગયા. પાછલા ટ્રેડિંગ સત્રમાં લગભગ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી રોકાણકારોએ પ્રોફીટ બુક કર્યો, જેનાથી સોના પર દબાણ આવ્યું. રોકાણકારો આજે આવનારા યુએસ નોન-ફાર્મ પેરોલ્સ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છે, જે ફેડરલ રિઝર્વની ભાવિ નાણાકીય નીતિ વિશે સંકેતો આપી શકે છે.        

ગયા અઠવાડિયે, ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રીજી વખત વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, પરંતુ આ નિર્ણય સર્વસંમતિથી નહોતો, જેમાં ત્રણ પોલીસીમેકર્સે તેનો વિરોધ કર્યો હતો. વધુમાં, પોલીસીમેકર્સ 2026 માં વધુ દર ઘટાડાની સંભાવનાઓ પર વિભાજિત છે. આર્થિક અનિશ્ચિતતાઓ અને ભૂ-રાજકીય તણાવ વચ્ચે સોનું એક સુરક્ષિત રોકાણ રહ્યું છે, જેના કારણે તેની માંગ અને ભાવ સતત વધી રહ્યા છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સૌરાષ્ટ્ર જતા લોકો માટે મોટા સમાચાર, ભારે વરસાદથી રાજકોટ-અમદાવાદ હાઈવે બંધ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ
Embed widget