શોધખોળ કરો

Gold, Silver Rate: સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

વૈશ્વિક બજારમાં સોનું 0.1 ટકાના ઉછાળા સાથે 1820.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.

સોના અને ચાંદીની કિંમતમાં મંગળવારે ઉછાળો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતાં ઉછાળાનો ટ્રેન્ડ અનુસાર જ ઘરેલુ માર્કેટમાં પણ સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ડોલર નબળો પડતા અને અમેરિકની અર્થવ્યવસ્થામાં રાહત પેકેજની સંભાવનાઓને કારણે સોના અને ચાંદીમાં ઉછાળો આવ્યો છે. એમસીએક્સમાં સોનાની ચમક વધી એમસીએક્સમાં સોનાની કિંમત 0.3 ટકા એટલે કે 140 રૂપિયાના ઉછાળા સાથે 47,381 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે ચાંદીની કિંમત 0.79 ટકા એટલે કે 552 રૂપિયા વધીને 70,681 રૂપિયાએ પહોંચી ગઈ છે. સોમવારે દિલ્હી માર્કેટમાં હાજરમાં સોનું 19 રૂપિયા ઘટીને 46826 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યું હતું જ્યારે ચાંદીમાં 646ના ઉછાળા સાથે 69072 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી હતી. અમદાવદામાં મંગળવારે હાજરમાં સોનું 47127 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાતું હતું જ્યારે ગોલ્ડ ફ્યૂચર 47447 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનામાં ઉછાળો વૈશ્વિક બજારમાં સોનું 0.1 ટકાના ઉછાળા સાથે 1820.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. યૂએસ ગોલ્ડ ફ્યૂચરમાં 0.1 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 1822.10 ડોલર પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી 0.2 ટકાના વધારા સાતે 27.63 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. પ્લેટિનમમાં એક ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 1315.31 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. 2014 બાદ આ પ્લેટિમની સર્વોચ્ચ સપાટી છે. જ્યારે ઓટો સેક્ટરમાં ઉપયોગ થનાર પ્લેડિયમ 0.3 ટકાના ઉછાળા સાથે 2394.57 ડોલર પર પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં હાલમાં ગોલ્ડમાં ઉતાર ચડાવ ચાલુ રહેવાની સંભાવના છે. વિશ્વભરમાં ગોલ્ડ ઈટીએફમાંથી રોકાણ પાછુ ખેંચાઈ રહ્યું છે. જ્યારે અમેરિકન માર્કેટમાં સોનામાં સામાન્ય ઉછાળો આવ્યો છે કારણ કે રાહત પેકેજની સંભાવના મજબૂત બની છે. તેનાથી મોંઘવારી વધી સકે છે. મોંઘવારીને હેજિંગ માટે ગોલ્ડમાં ઉછાળો આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget