શોધખોળ કરો

PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

PM Awas Yojana 2.0: PMAY 2.0 તરીકે સરકાર 1 કરોડ નવા મકાનો બાંધવા માંગે છે

PM Awas Yojana 2.0: જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana 2.0) હેઠળ લાભ મેળવવા માંગતા હોવ તો સરકારે તમારા માટે PM આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ કર્યો છે. શહેરી વિસ્તારોમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS) અને મધ્યમ વર્ગના પરિવારોને આવાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY 2.0) નો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે.

9 ઓગસ્ટ, 2024ના રોજ કેન્દ્રીય કેબિનેટે શહેરી વિસ્તારોમાં EWS અને મધ્યમ વર્ગના પરિવારોને સહાય કરવા માટે રચાયેલ આ યોજનાને તેની મંજૂરી આપી હતી. PMAY 2.0 તરીકે સરકાર 1 કરોડ નવા મકાનો બાંધવા માંગે છે જેમાં દરેક એકમને 2.50 લાખ રૂપિયાની નાણાકીય સબસિડી મળશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે PMAY અર્બનના છેલ્લા તબક્કામાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી જેમાંથી 8.55 લાખથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે અને આ મકાનો લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.

આ યોજનાનો લાભ તમને ચાર કેટેગરી હેઠળ આપવામાં આવશે Beneficiary-Led Construction (BLC), Affordable Housing in Partnership (AHP), Affordable Rental Housing (ARH) અને  Interest Subsidy Scheme (ISS)નો સમાવેશ થાય છે.

કેવી રીતે કરશો અરજી

-ઓનલાઈન અરજી માટે પહેલા https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PmayDefault.aspx પર જાવ.

-હવે Apply for PMAY-U 2.0 પર ક્લિક કરો અને આગળ વધો અને વિગતો ભરો અને સબમિટ કરો.

-જો તમે આ માટે લાયક નથી તો તમને અહીં રોકવામાં આવશે.

-જો પાત્ર હોય તો તમારે આગળની પ્રક્રિયામાં તમારો આધાર નંબર અને નામ દાખલ કરવું પડશે. ત્યારબાદ તમારે જનરેટ OTP પર જવું પડશે.

-હવે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે, જે દાખલ કર્યા પછી તમે આગળની પ્રક્રિયાને અનુસરી શકો છો.

કયા દસ્તાવેજોની જરૂર છે?

-અરજદારની આધાર વિગતો (આધાર નંબર, આધાર મુજબ નામ, જન્મ તારીખ).

-પરિવારના સભ્યોની આધાર વિગતો (આધાર નંબર, આધાર મુજબ નામ, જન્મ તારીખ).

-આધાર સાથે લિંક કરેલ અરજદારના એક્ટિવ બેન્ક  એકાઉન્ટ (એકાઉન્ટ નંબર, બેન્કનું નામ, શાખા, IFSC કોડ) ની વિગતો દાખલ કરો.

-આવકનો પુરાવો (ફક્ત પીડીએફ ફાઇલ, સાઇઝ 200 કેબી)

-જાતિ/સમુદાયનો પુરાવો (SC, ST અથવા OBCના કિસ્સામાં). (ફક્ત પીડીએફ ફાઇલ, સાઇઝ 200 કેબી)

-જમીનના દસ્તાવેજો (લાભાર્થી આધારિત બાંધકામ BLC ઘટકના કિસ્સામાં) (ફક્ત પીડીએફ, ફાઇલનું સાઇઝ 5 એમબી)

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget