શોધખોળ કરો

Gold Rate Update: રેકોર્ડ લેવલથી 9000 રૂપિયા સસ્તું થયું સોનું, ખરીદવા માટે ઉત્તમ તક!

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે અનેક રાજ્યોએ લોકડાઉન અને સ્થાનીક સ્તરે નિયંત્રણઓ લાદવામાં આવ્યા છે. એવામાં આર્થિક ગતિવિધિ અટકી જવાનું જોખમ છે.

કોરોના વાયરસની બીજી લહેરમં આર્થિક અનિશ્ચિતતાઓની વચ્ચે સોનાની કિંમતમાં ઉતાર ચડાવ જોવા મળી રહી છે. સોનામાં મોટા રોકાણકારોના રોકાણથી કિંમત વધી રહી છે. પંરતુ તેની ફિઝિકલ માગ ઘટી છે. લગ્ન અને તહેવારની સીઝન બાદ સોનાની કિંમત વધારે નથી વધી. આજે એમસીએક્સમાં સોનું 0.23 ટકાની તેજી સાથે 47108 પ્રતિ 10 ગ્રામ ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.27 ટકાની તેજી સાથે 69809 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ઓગસ્ટ 2020માં સોનાની કિંમત 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ હીત. માટે હજુ પણ સોનું આ સપાટીથી 9100 રૂપિયા નીચું છે. જ્યારે ચાંદી પણ પોતાની રેકોર્ડ સપાટીથી 10100 રૂપિયા સસ્તી છે.

સોનામાં ફરી તેજીની શક્યતા

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે અનેક રાજ્યોએ લોકડાઉન અને સ્થાનીક સ્તરે નિયંત્રણઓ લાદવામાં આવ્યા છે. એવામાં આર્થિક ગતિવિધિ અટકી જવાનું જોખમ છે. આર્થિક અનિશ્ચિતતાના આ સમયમાં સોનામાં રોકાણ વધી જાય છે. કારણ કે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળે છે. માટે જો તમે સોનું ખરીદવા માગતા હો તો હાલમાં સારી તક છે. આવનારા દિવસોમાં ભલે સોનાની માગ ન હોય પરંતુ ભાવ ઉછળવાની સંભાવના છે. જ્વેલરી અને રિટેલ ખરીદી ન પણ વધે તો પણ મોટા રોકાણકારો હેજિંગ તરીકે તેમાં રોકાણ કરી શકે છે અને તેના કારણે કિંમત પણ વધી શકે છે.

સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં રોકાણની શક્યતા

હાલમાં ઘરેલુ માર્કેટમાં સોનામાં તેજી જોવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનામાં તેજીનો જમકારો જોવા મળ્યો છે. સાથે જ કોરોના વાયરસના નવા કેસમાં આવેલ ઉછાળાને કારણે પણ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. તેનાથી સોનાની કિંમત હજુ પણ વધવાની શક્યતા છે. આશા છે કે આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં સારી એવી તેજી થઈ શકે છે. હાલમાં દેશમાં સોનાની આયાત વધી રહી છે. માટે કહેવાય છે કે, આવનારા દિવોસમાં રિટેલ ખરીદદારો પણ સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી શકે છે. તેનાથી સોનામાં એક નવી તેજી જોવા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Embed widget