શોધખોળ કરો

Gold Price: ઈન્ડોનેશિયામાં પ્રતિ તોલા સોનાનો ભાવ 82 લાખ અને પાકિસ્તાનમાં 1.15 લાખ રૂપિયા, જાણો શું છે કારણ

પાડોશી દેશ નેપાળમાં એક તોલા સોનું ખરીદવા પર ત્યાંના લોકોને 77,680 નેપાળી રૂપિયા ચૂકવવા પડે છે.

Gold Price World Market Today: જો તમારી પાસે ભારતમાં સોનું ખરીદવા માટે 50 હજાર રૂપિયા છે, તો તમે 1 તોલા સોનું લઈ શકો છો. બીજી તરફ પડોશી દેશોમાં સોનાના ભાવ આસમાને છે. ભારત કરતાં આ તમામ દેશોમાં સોનું સસ્તું છે. તમને જણાવી દઈએ કે ભારતના પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, નેપાળમાં ચલણના હિસાબે માત્ર 1 તોલા સોનું ખરીદવા માટે તમારે 1 લાખ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. ચાલો જાણીએ કે ભારતના તમામ પડોશી દેશોમાં કેટલું સોનું ઉપલબ્ધ છે.

ભારતમાં 49,490 તોલા

ભારતમાં આજે એક તોલા સોનું એટલે કે 10 ગ્રામ સોનું ખરીદવા માટે તમારે 49,490.98 રૂપિયા ચૂકવવા પડશે.

પાકિસ્તાનમાં 1.15 લાખ રૂપિયા પ્રતિ તોલા

આજે પાકિસ્તાનમાં સોનું 114,938 પાકિસ્તાની રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. એટલે કે લગભગ રૂ. 1.15 લાખ. જો કે, ભારતીય રૂપિયામાં તેની કિંમત લગભગ 44 હજાર રૂપિયા છે. એટલે કે ભારત કરતાં પાકિસ્તાનમાં સોનું સસ્તું છે.

અફઘાનિસ્તાનમાં સોનું સસ્તું છે

અફઘાનિસ્તાનમાં સોનું 48,273 અફઘાની (અફઘાનિસ્તાનની ચલણ)માં 10 ગ્રામ સોનું મળી રહ્યું છે. 1 ડૉલરની કિંમત 87.70 અફઘાની છે એટલે કે ભારતની સરખામણીએ અફઘાનિસ્તાનમાં સોનું સસ્તું છે.

ઈન્ડોનેશિયામાં 82 લાખ પ્રતિ તોલા સોનું

ઈન્ડોનેશિયામાં એક ગ્રામ સોનું 8,24,380.17 ઈન્ડોનેશિયન રૂપિયા છે. એક તોલા સોનું ખરીદવા માટે ત્યાંના લોકોને લગભગ 82,43,801 ઇન્ડોનેશિયન રૂપિયા ચૂકવવા પડશે. ભારતીય રૂપિયામાં આ લગભગ 44 હજાર રૂપિયા છે.

નેપાળમાં સોનાનાનો પ્રતિ તોલાનો ભાવ  રૂ.77,680

પાડોશી દેશ નેપાળમાં એક તોલા સોનું ખરીદવા પર ત્યાંના લોકોને 77,680 નેપાળી રૂપિયા ચૂકવવા પડે છે. ભારતનો 1 રૂપિયો નેપાળના 1.59 રૂપિયા બરાબર છે. ભારતીય રૂપિયામાં નેપાળમાં 1 તોલા સોનાની કિંમત લગભગ 48,790 રૂપિયા છે. એટલે કે ત્યાં પણ સોનું ભારત કરતાં સસ્તું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget