શોધખોળ કરો

Gold Rate: સોના-ચાંદીની ચમક પડી ફીકી, જાણો આજના લેટેસ્ટ ભાવ

શુક્રવારે દિલ્હીના સ્પોર્ટ માર્કેટમાં સોનું 614 રૂપિયા ઘટીને 49763 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું જ્યારે ચાંદી 1609 રૂપિયા ઘટીને હાજરમાં 67518 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હી.

અમેરિકન અર્થવ્યવસ્થામાં ડોલરની મજબૂતી અને અર્થવ્યવસ્થામાં મજબૂતીના સંકેત મળ્યા બાદ ભારતીય બજારમાં સોનાની કિંમતમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે એમસીએક્સમાં સોનાની કિંમતમાં 2000 રૂપિયાનો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે એમસીએક્સમાં સોનાની કિંમત 193 રૂપિયા ઘટીને 48774 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદી 237 રૂપિયા ઘટીને 63994 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી જેના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી માર્કેટમાં સોનાના ઘટાડો શુક્રવારે દિલ્હીના સ્પોર્ટ માર્કેટમાં સોનું 614 રૂપિયા ઘટીને 49763 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું જ્યારે ચાંદી 1609 રૂપિયા ઘટીને હાજરમાં 67518 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હી. જ્યારે અમદાવાદમાં સોનું હાજરમાં 50256 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાયું હતું. ફ્યૂચર ગોલ્ડ 48743 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાયું. ભારતીય બજારમાં હાલમાં સોનાની કિંમતમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે. . વૈશ્વિક બજારમાં સોનું છ સપ્તાહની નીચલી સપાટીએ વૈશ્વિક બજારમાં સોનું સોમવારે છ સપ્તાહની નીચલી સપાટીએ પહોંચી ગયું. મજબૂર ડોલર અને યૂએસ ટ્રેઝરી બોન્ડની મજબૂતીને કારણે સોનામાં ઘટાડો આવ્યો. શુક્રવારે સોનું 1.7 ટકા ઘટીને 1816.53 ડોલર પર પહોંચી ગયું જ્યારે ચાંદી 2.6 ટકા ઘટીને 24.71 ઔંસ પ્રતિ ડોલર પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત હાલમાં અમેરિકન અર્થવ્યવસ્થાની સ્થિતિ પર આધાર રાખે છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં જો બાઇડેનની રાહત યોજનાઓને મંજૂરી મળવા અને જોબ માર્કેટમાં સુધારા બાદ સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે. પરંતુ હાલમાં વૈશ્વિક બજારમાં સોનામાં ઘટાડો આગળ પણ જોવા મળી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
લગ્ન પછી આધાર કાર્ડમાં સરનેમ બદલવી છે? જાણો કયા-કયા દસ્તાવેજોની પડશે જરૂર
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ
Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Embed widget