શોધખોળ કરો

Gold Silver Rate Today: ભારે ઘટાડા બાદ સોનું સ્થિર, ચાંદીની ચકમ વધી, જાણો આજના લેટેસ્ટ ભાવ

દિલ્હી માર્કેટમાં સોનું 241 રૂપિયા વધીને 45520 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 781 રૂપિયાના ઉછાળા સાથે 68877 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.

વૈશ્વિક માર્કેટમાં સોમવારે સોનામાં 2016 બાદ સૌથી મોટો ઘટાડો આવ્યા બાદ મંગળવારે ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંદી થોડા સ્થિર રહ્યા છે. એમસીએક્સમાં સોનું 0.39 ટકા એટલે કે 93 રૂપિયા વધીને 45,916 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીમાં 1.27 ટકા એટલે કે 854 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને તે 68115 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. દિલ્હી માર્કેટમાં સોનાની કિંમત વધી દિલ્હી માર્કેટમાં સોનું 241 રૂપિયા વધીને 45520 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 781 રૂપિયાના ઉછાળા સાથે 68877 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનુ મજબૂતી સાથે 1753 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી ઉછાળા સાથે 26.90 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં ઉતાર ચડાવ વિતેલા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હાલમાં જ તેમાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. અમેરિકાના અર્થતંત્રમાં આર્તિક પેકેજની સંભાવનાઓને કારણે મોંઘવારી વધવાની આશંકા વધી ગઈ છે. આ જ કારણ છે કે રોકાણકારો હેજિંગ માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે. તેની વચ્ચે ક્યારેય ક્યારેક સોનામાં તેજી જોવા મળે છે. જ્યાં સુધી હાલના મોટા ઘટાડાનો સવાલ છે તો અહીં અમેરિકામાં બે વર્ષના બોન્ડ યીલ્ડમાં ઉછાળાને કારણે થઈ રહ્યો છે. રોકાણકારો બોન્ડ તરફ વળી રહ્યા છે. બોન્ડ બીજા ઇન્સ્ટ્રૂમેન્ટ્સની તુલનામાં વધારે સુરક્ષિત રોકાણ ગણાય છે. કેટલાક રોકાણકારો હાલમાં શેર માર્કેટમ પર ફોકસ કરી રહ્યા છે. જો બજારમાં વધારે ઘટાડો આવશે તો સોનામાં રોકાણ વધશે અને તેની કિંમત વધી શકે છે. પરંતુ હાલમાં સોનાની કિંમતમાં ઉતાર ચડાવ જોવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત
10 લાખ રૂપિયાની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? સમજો 8.10% રિટર્નનું સાચું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
Embed widget