શોધખોળ કરો

Ration Card Rules: શું તમારી પાસે પણ છે રાશન કાર્ડ? ચેતી જજો, સરકાર ફટકારી શકે છે દંડ

Ration Card Rule: કેન્દ્ર-રાજ્ય સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની સ્કીમ લઈને આવતી રહે છે. તેમાની એક યોજના છે રાશનકાર્ડ યોજના. આ યોજના હેઠળ દેશના ગરીબ વર્ગના લોકોને ફ્રી રાશન મળે છે.

Ration Card Rule: કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વિવિધ પ્રકારની સ્કીમ લઈને આવતી રહે છે. તેમાની એક યોજના છે રાશનકાર્ડ યોજના. આ યોજના હેઠળ દેશના ગરીબ વર્ગના લોકોને દર મહિને ફ્રી રાશન જેમ કે, ચોખા,દાળ,મીઠુ અને ઘઉ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે.

પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક લોકો નિયમોનું ઉલ્લંઘન કરીને રાશન કાર્ડ યોજના માટે પાત્રતા ન ધરાવતા હોવા છતા આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવામાં સરકાર હવે આ લોકો સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. જે લોકો ખોટી રીતે રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને તેમના રાશન કાર્ડ  સરકારને જલદીથી સરેન્ડર કરવા કહેવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને દંડ ચૂકવવો પડી શકે છે.

પાત્ર લોકોને નથી મળી રહ્યું રાશન
વર્ષ 2020થી કોરોના મહામારીના સમયથી સરકાર દરેક રાશન કાર્ડ ધારકને ફ્રીમાં અનાજ આપી રહી છે. એવામાં ઘણા એવા યોગ્ય લોકો છે જેમને આ યોજનાનો લાભ નથી મળી રહ્યો. કારણ કે ઘમા બિન પાત્ર લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. તેથી સરકાર આવા લોકોને શોધીને તેમને કાર્ડ સરેન્ડર કરવા માટે કહી રહી છે. આવું ન કરવા પર જિલ્લા પ્રશાસન તે લોકો પર કાર્યવાહી કરશે અને તેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે. સાથે આ લોકો પાસેથી રાશનની વસુલી પણ કરવામાં આવશે.

આ લોકો રાશન કાર્ડ યોજના માટે ગેરલાયક
જે લોકોના ઘરે કાર,ટ્રેક્ટર,એસી,100 વર્ગ મીટરથી વધુની જગ્યામાં મકાન, 5 એકરમાં જમીન, ઈન્કમ ટેક્સ પેયર, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો જેમની વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરમાં રહેતા વ્યક્તિ જેમની વાર્ષિક આવક 3 લાખથી વધુ છે તેઓ આ યોજનાનો લાભ નથી લઈ શકતા.

વહેતી તકે કાર્ડ કરો સરેન્ડર
ઉત્તર પ્રદેશમાં ઘણા એવા લોકો છે જે પાત્ર ન હોવા છતા પણ આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે. જિલ્લા પ્રશાસન આવા લોકો સામે લાલ આંખ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવુંન  કરવા પર આ લોકોના રાશનકાર્ડ રદ્દ કરવામાં આવશે અને બાદમાં તેમની પાસેથી રાશનની વસુલી કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
Stock market: સતત 7 દિવસના ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર વાપસી, આ શેરમાં તેજી 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ
Agriculture: કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો માટે 224 કરોડ ફાળવ્યા, કૃષિ યાંત્રીકીકરણ અને સિંચાઈને મળશે વેગ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget