શોધખોળ કરો

ઝડપથી ખાલી થઇ રહ્યો છે સરકારી ખજાનો, RBI પાસે માંગી 45 હજાર કરોડની મદદ

નોંધનીય છે કે રિઝર્વ બેન્કે કેન્દ્રને ડિવિડન્ડના રૂપમાં 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી જેમાંથી ચાલુ નાણાકીય વર્ષ 2019-2020 માટે 1.48 લાખ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા છે.

  નવી દિલ્હીઃ દેશમાં આર્થિક મંદીનો માહોલ છે. આ માહોલ વચ્ચે કેન્દ્ર સરકાર ભારતીય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે 45 હજાર કરોડ રૂપિયાની મદદ માંગી શકે છે. આ દાવો ન્યૂઝ એજન્સી રોયટર્સે કર્યો છે.  રોયટર્સના એક રિપોર્ટ અનુસાર, સરકાર ખજાનો વધારવા માટે આ પગલું ભરવાની છે. જો એમ થાય છે કે એકવાર ફરી આરબીઆઇ અને સરકાર વચ્ચે મતભેદ વધી શકે છે. નોંધનીય છે કે રિઝર્વ બેન્કે કેન્દ્રને ડિવિડન્ડના  રૂપમાં 1.76 લાખ કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી જેમાંથી  ચાલુ નાણાકીય વર્ષ 2019-2020 માટે 1.48 લાખ કરોડ રૂપિયા આપી દેવામાં  આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આરબીઆઇ સામાન્ય રીતે કરન્સી અને સરકારી બોન્ડના ટ્રેડિંગથી  નફો કમાય છે. આ કમાણીનો એક હિસ્સો આરબીઆઇ પોતાના સંચાલન અને ઇમરજન્સી ફંડ તરીકે રાખે છે. ત્યારબાદ બાકી રકમને ડિવિડન્ડના રૂપમાં સરકાર પાસે જાય છે. રોયટર્સને  એક અધિકારીએ કહ્યુ કે, ચાલુ નાણાકીય વર્ષ ખૂબ મુશ્કેલ છે. આ વર્ષે આર્થિક મંદીને કારણે વિકાસ  દર 11 વર્ષના નીચલા સ્તર પર  રહી શકે છે.  એવામાં આરબીઆઇ પાસેથી મળેલી આર્થિક મદદથી સરકારને રાહત મળી શકે છે. સૂત્રોના મતે  અમે  આરબીઆઇની મદદને એક નિયમિત પ્રક્રિયા બનાવવા માંગતા નથી પરંતુ આ વર્ષને  અપવાદ માની  શકાય છે. સરકારને 35000થી લઇને 45000 હજાર કરોડ રૂપિયાની મદદની જરૂર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget