શોધખોળ કરો

UPIથી કેવી રીતે એક્ટિવ કરી શકશો તમારુ ક્રેડિટ કાર્ડ, જાણો તેની પ્રોસેસ?

Credit Card On Upi: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI હવે તમામ UPI યુઝર્સને ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા પૂરી પાડે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Credit Card On Upi: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI હવે તમામ UPI યુઝર્સને ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે ભારતમાં લોકોએ પેમેન્ટ કરવાનું હશે તો તેઓ તરત જ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા કરે છે એટલે કે UPI. UPI ભારતમાં વર્ષ 2016માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી કરોડો લોકો UPI નો ઉપયોગ કરી રહ્યા છે.

2/7
હવે દર વર્ષે તેનો ઉપયોગ વધતો જાય છે. હવે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ દ્વારા લોકોને બીજી સુવિધા આપવામાં આવી રહી છે. એટલે કે UPI દ્વારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો. બેન્કમાં પૈસા નથી અને તેમણે ક્યાંક પેમેન્ટ કરવું હોય અથવા તો કાંઇક ખરીદવું હોય તો તેઓ તેનો ઉપયોગ કરી શકે છે

3/7
તેમ છતાં તે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને UPI દ્વારા ચુકવણી કરી શકે છે. આ સેવા લગભગ તમામ મોટી બેન્કોના RuPay ક્રેડિટ કાર્ડ પર ઉપલબ્ધ છે. UPI પર તમારું ક્રેડિટ કાર્ડ કેવી રીતે એક્ટિવેટ કરવું, આ માટેની પ્રક્રિયા શું છે.

4/7
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI હવે બધા UPI યુઝર્સને RuPay ક્રેડિટ કાર્ડ લિંક કરવાની સુવિધા પૂરી પાડે છે. આમાં, તમે ફોન પે, Google Pay અને Paytm જેવી અન્ય પેમેન્ટ એપ પર તમારું RuPay ક્રેડિટ કાર્ડ એક્ટિવેટ કરી શકો છો.

5/7
આ માટે તમારે તમારી UPI પેમેન્ટ એપ ઓપન કરવી પડશે. જો તમે PhonePe પર એડ કરવા માંગો છો. તો તેમાં તમે ડાબી બાજુના સેટિંગ્સ મેનુ પર જાવ. આ પછી તમારે ત્યાં UPI પર RuPay ક્રેડિટ પર ક્લિક કરવાનું રહેશે.

6/7
આ પછી તમારે તમારું RuPay ક્રેડિટ કાર્ડ ઉમેરવું પડશે. તેના છેલ્લા છ અંકો દાખલ કરવાના રહેશે. એક્સપાયરી ડેટ અને પિન દાખલ કરવાનો રહેશે. આ પછી તમારે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે પિન બનાવવો પડશે.

7/7
તેવી જ રીતે તેને Google Pay પર ઉમેરવા માટે તમારે એપ્લિકેશન ખોલ્યા પછી સેટિંગ્સમાં જવું પડશે. ત્યાં તમારે સેટઅપ પેમેન્ટ મેથડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ Add RuPay ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરો. આ પછી તમારે ફોન પે જેવી આગળની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી

શેરબજારનો કમાલ: 1 લાખનું રોકાણ કરનારા બન્યા કરોડપતિ, આપ્યું 10,000% નું બમ્પર રિટર્ન

વિડિઓઝ

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો,  રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

Embed widget