શોધખોળ કરો

SBI Chairman: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન હશે CS શેટ્ટી, દિનેશ ખારાનું લેશે સ્થાન

SBI Chairman:દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને તેના નવા ચેરમેન મળ્યા છે.

CS Setty: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને તેના નવા ચેરમેન મળ્યા છે. સરકારે મંગળવારે દિનેશ ખારાના અનુગામી તરીકે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી(Challa Sreenivasulu Setty)ની  પસંદગી કરી હતી. તેમનો કાર્યકાળ 28 ઓગસ્ટથી ત્રણ વર્ષનો રહેશે. દિનેશ ખારાનો કાર્યકાળ 28મી ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારની સંસ્થા સર્વિસિસ ઇન્સ્ટીટ્યૂશન બ્યૂરો (FSIB) એ 30 જૂને સીએસ શેટ્ટીના નામને મંજૂરી આપી હતી. સરકારે એસબીઆઈના ચેરમેન પદ માટે અશ્વિની તિવારી (Ashwini Tiwari)  અને વિનય તોનસેના (Vinay Tonse)  નામ પર પણ વિચાર કર્યો હતો. જો કે સરકારે આ જવાબદારી માટે સીએસ શેટ્ટીની પસંદગી કરી છે. તેઓ હાલમાં SBIના MD પદની જવાબદારી નિભાવી રહ્યા છે. અશ્વિની તિવારી અને વિનય તોનસે પણ એમડીની પોસ્ટ પર છે. આ બંન્નેને અધ્યક્ષ પદ માટે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવવામાં આવ્યા હતા.

શેટ્ટી 35 વર્ષથી SBIમાં છે, 2020માં MD બન્યા

મંગળવારે એક નિવેદન જાહેર કરીને એફએસઆઈબીએ કહ્યું કે અનુભવો અને કુશળતાના આધારે બ્યૂરોએ સીએસ શેટ્ટીને સ્ટેટ બેન્કના ચેરમેન પદ પર નિયુક્ત કરવાની ભલામણ કરી છે. સીએસ શેટ્ટી લગભગ 35 વર્ષથી SBIમાં કામ કરી રહ્યા છે. તેમણે ઇન્ટરનેશનલ બેન્કિંગ, ગ્લોબલ માર્કેટ્સ અને ટેક્નોલોજી હેડની જવાબદારીઓ સંભાળી છે. તેમને જાન્યુઆરી 2020માં SBIના MD બનાવવામાં આવ્યા હતા. તેણે એગ્રીકલ્ચરમાં B.Sc કર્યું છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સ તરફથી સર્ટિફાઇડ એસોસિએટ પણ છે

રાણા આશુતોષ કુમાર સિંહ બન્યા SBIના MD

આ સિવાય કેબિનેટની નિમણૂક સમિતિએ રાણા આશુતોષ કુમાર સિંહને SBIના નવા MD તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં SBIના ડેપ્યુટી એમડી છે. સરકારે કહ્યું કે તેમનો કાર્યકાળ 30 જૂન, 2027 સુધી ચાલશે.                                                                                                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું

ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો

Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમSurat Stone Pelting Incident | ''શાંતિ ડહોળનારને સાખી નહીં લેવાય'': હર્ષ સંઘવીની ચેતવણીAhmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
GST કાઉન્સિલની મીટિંગમાં આજે થયા આ મોટા નિર્ણય, જાણો શું સસ્તુ થયું અને શું મોંઘું થયું
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
ISIS રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બીજેપી ઓફિસ પર હુમલો કરવાની તૈયારીમાં હતું: NIA ચાર્જશીટમાં ખુલાસો
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
Apple Watch Series 10: એપલે લોન્ચ કરી પોતાની નવી વૉચ 10 સિરીઝ, ઉત્તમ હેલ્થ ફીચર્સથી છે સજ્જ
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ચાલ્યું દાદાનું બુલડોઝર
પૂર્વ શિક્ષક અને સમાજસેવક પ્રવિણસિંહ જાડેજાનું નિધન

લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ

Mpox Case India: ભારતમાં પ્રથમ મંકીપૉક્સનો કેસ મળ્યો, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

20,000 રૂપિયા કમાનાર પણ બની શકે છે કરોડપતિ, બસ કરવું પડશે આ કામ

Embed widget