શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વેપારીઓ માટે નવી આફત, મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ?

દરેક કરદાતાએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના રિટર્નની સરખામણી કરી ત્રણ મહિના દરમિયાન કરેલા બીટુસી ટ્રાન્ઝેક્શન અને માર્ચ માસના વેચાણના વ્યવહારો આ રિટર્નમાં દેખાડવાના રહેશે. વધારામાં ત્રિમાસિક રિટર્ન ભરનારે આ વખતે 11 એપ્રિલ પહેલા જીએસટીઆર-1 રિટર્ન અને 20 એપ્રિલ પહેલા જીએસટીઆર-3બી રિટર્ન ભરવાનું રહેશે.

નવી દિલ્હીઃ કોરોના ફેલાતો અટકે તે માટે લાદવામાં આવેલા લોકડાઉન (Lockdown) બાદ વેપાર ધંધાની ગાડી ફરીથી પાટા પર ચડી રહી છે. આ દરમિયાન મોદી સરકારે (Modi Govt) લીધેલા વધુ એક નિર્ણયથી વેપારીઓ પર મોટી આફત આવી પડી છે.

વેપારીઓની કેમ વધશે મુશ્કેલી

ત્રિમાસિક રિટર્ન અને મંથલી રિટર્ન સ્કીમમાં  આવતા કરદાતાઓને આ મહિને જીએસટીઆર-1 (GSTR-1) અને જીએસટીઆર-3બી (GSTR-3B) પણ ભરવું પડશે. સીબીઆઇસીએ આ અંગે પરિપત્ર કર્યો છે. ત્રિમાસિક રિટર્ન ભરતા કરદાતાએ જાન્યુઆરી અને ફેબ્રુઆરીનું આઇએફએફ રિટર્ન ભર્યું હોય તો તે સિવાયના બાકી વ્યવહારો જ જીએસટીઆર (GSTR) રિટર્નમાં દર્શાવવાના રહેશે.

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સીએમપી-05માં કોઇ ટેકસ ભર્યો હોય તો તે સિવાયનો બાકીનો ટેકસ જીએસટીઆરમાં ભરવાનો રહેશે. આમ દરેક કરદાતાએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચના રિટર્નની સરખામણી કરી ત્રણ મહિના દરમિયાન કરેલા બીટુસી ટ્રાન્ઝેક્શન અને માર્ચ માસના વેચાણના વ્યવહારો આ રિટર્નમાં દેખાડવાના રહેશે. વધારામાં ત્રિમાસિક રિટર્ન ભરનારે આ વખતે 11 એપ્રિલ પહેલા જીએસટીઆર-1 રિટર્ન અને 20 એપ્રિલ પહેલા જીએસટીઆર-3બી રિટર્ન ભરવાનું રહેશે.

અત્યાર સુધી શું હતું

અત્યાર સુધી ત્રિમાસિક રિટર્ન ભરનાર 13 સુધીમાં વેચાણની વિગત અને 25 સુધીમાં ટેકસ ભરવાની છૂટ આપી હતી. તેની જગ્યાએ સામાન્ય કરદાતાની જેમ રિટર્ન ફાઇલ કરવાની જબાદારી આવી પડી છે. વધારામાં કરદાતાઓ એપ્રિલથી જૂન માસના ત્રિમાસિક રિટર્નનું ઓપ્શન આપવાનું 30 એપ્રિલ 2021 પહેલા કહેવાનું રહેશે. સરકારે એક તરફ ત્રિમાસિક કરદાતાને વર્ષમાં 4 રિટર્ન ફાઇલ કરવાના રહેશે તેવી જાહેરાત કરવાની હતી. કરદાતાએ માસિક સીએમટી-05 અને આઇએફએફ અને વધારામાં જીએસટીઆર-1 અને જીએસટીઆર3બી ફાઇલ કરવાના રહેશે.

Rajkot Coronavirus:  સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં હોળી બાદ કોરોનાનું તાંડવ, 5 દિવસમાં 66 દર્દીને કોરોના ભરખી ગયો

રાજ્યમાં કોરોનાનું ડેથ સ્પોટ બનેલાં આ શહેરમાં પ્રથમ વખત 700થી વધુ કેસ નોંધાતા હાહાકાર, જાણો વિગત

Ahmedabad Coronavirus: રાજ્ય બહારથી આવતા અમદાવાદીઓ આ ટેસ્ટ વગર જ શહેરમાં કરી શકશે પ્રવેશ, પણ જોઈશે આ ડોક્યુમેંટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget