શોધખોળ કરો

Ahmedabad Coronavirus: રાજ્ય બહારથી આવતા અમદાવાદીઓ આ ટેસ્ટ વગર જ શહેરમાં કરી શકશે પ્રવેશ, પણ જોઈશે આ ડોક્યુમેંટ

Ahmedabad Corona Update: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ 6 માર્ચને મંગળવારથી અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કામકાજ માટે રાજ્ય બહાર ગયા હોય એવા અમદાવાદના રહિશોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના ઘાતક (Gujarat Corona Cases) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે. કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

આ દરમિયાન અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કામકાજ અર્થે રાજ્ય બહાર ગયા હોય એવા લોકો અમદાવાદ શહેરમાં આવે તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR Test) કરાવવો જરૂરી નથી.માત્ર તેઓ અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવીડ વેકિસનેશનની (Covid Vaccination) કામગીરી ઉપરાંત માઈક્રોકન્ટેઈન્મેન્ટ (Micro Containment) સ્થળ જાહેર કરવા ઉપરાંત મોટા પાયે ટેસ્ટીંગ કરવા,સર્વે કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં ગુજરાત રાજયમાંથી અન્ય રાજયમાં અને અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા અને નેગેટીવ રીપોર્ટ સાથે રાખવા અંગે સરકાર તરફથી મુસાફરી કરવાવાળા માટે ગાઈડલાઈન અને સરકયુલર બહાર પાડવામાં આવેલ છે.

આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ 6 માર્ચને મંગળવારથી અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કામકાજ માટે રાજ્ય બહાર ગયા હોય એવા અમદાવાદના રહિશોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં.માત્ર તેઓ અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે તેમનું આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.

અમદાવાદમાં  છેલ્લા 10 દિવસમાં કેટલા કેસ નોંધાયા

તારીખ

કેસ

5 એપ્રિલ

773

4 એપ્રિલ

664

3 એપ્રિલ

646

2 એપ્રિલ

621

1 એપ્રિલ

613

31 માર્ચ

611

30 માર્ચ

606

29 માર્ચ

602

28 માર્ચ

607

27 માર્ચ

601

Surat Coronavirus: રાજ્યના આ શહેરમાં કાળમુખા કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લેતાં ફફડાટ, કોરોનાના નહોતા કોઇ લક્ષણ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal: ખોડલધામ મંદિરના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીથી સર્જાયો મોટો વિવાદ| LIVE ઓડિયો ક્લીપMaharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત Abp AsmitaMaharatsra CM News: Vijay Rupani: મહારાષ્ટ્રમાં સીએમના સસ્પેન્સને લઈને વિજય રૂપાણીનું મોટું નિવેદનDwarka Crime: મફતમાં પેટ્રોલ ભરી આપ કહી ગુંડાઓએ કરી મારામારી, હિસાબના રૂપિયા લઈ ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ, ચારના કરૂણ મૃત્યુ
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
CBSE માં મોટો ફેરફાર, પોતાની ક્ષમતા અનુસાર પસંદ કરી શકશો પરીક્ષાનું સ્તર, સિલેબસથી લઇ કૉચિંગ કલ્ચર બદલાશે
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
Maharashtra CM: મહારાષ્ટ્રનું પિકચર ક્લિયર,CMના નામના સસ્પેન્સનો આવ્યો અંત, જાણો ડિટેઇલ્સ
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
Whatsapp: જૂના આઇફોનમાં યુઝ નહી કરી શકો WhatsApp, તમારો ફોન તો નથી ને લિસ્ટમાં સામેલ?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
'બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાનો માસ્ટર માઇન્ડ છે મોહમ્મદ યુનુસ', જાણો કોણે કર્યો દાવો?
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
પેકેજ્ડ ડ્રિંક, મિનરલ વોટર છે ખતરનાક! FSSAIએ હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
Embed widget