શોધખોળ કરો

શું તમે ઝીરો રૂપિયાની નોટ જોઈ છે ? જાણો ક્યારે અને કેમ છાપવામાં આવી હતી, રોચક છે કહાણી

આ નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી નહોતી.પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન હેઠળ   5th Pillar નામની સંસ્થા દ્વારા છાપવામાં આવી હતી.

ભારતમાં, રિઝર્વ બેંક (RBI) રૂ. 1 થી રૂ. 2 હજાર સુધીની નોટો છાપે છે. આ નોટોનો ઉપયોગ કરીને લોકો રોજિંદી જરૂરિયાતોથી લઈને અન્ય તમામ સુવિધાઓનો લાભ લઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં શૂન્ય (0) રૂપિયાની નોટો પણ છપાઈ હતી? આજે અમે તમને ઝીરો રૂપિયાની નોટની સંપૂર્ણ કહાણી જણાવવા જઈ રહ્યા છીએ.

ખાસ ઝુંબેશ હેઠળ આ નોટ છાપવામાં આવી હતી

આ ઝીરો રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને તે બિલકુલ અન્ય નોટોની જેમ જ દેખાય છે. પરંતુ તમે વિચારતા હશો કે ઝીરો રૂપિયાની નોટ શા માટે લાવવામાં આવી. છેવટે આ નોટથી શું ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે, આ નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી નહોતી.પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન હેઠળ છાપવામાં આવી હતી.

5 લાખ નોટો છાપવામાં આવી હતી

આ નોટની શરૂઆત એક સંસ્થા દ્વારા ભ્રષ્ટાચાર સામેના હથિયાર તરીકે કરવામાં આવી હતી. આ વિચાર વર્ષ 2007માં દક્ષિણ ભારતમાં એક NGOનો હતો. તમિલનાડુ સ્થિત 5th Pillar નામની NGOએ લગભગ પાંચ લાખ રૂપિયાની ઝીરો નોટ છાપવાનું કામ કર્યું હતું. આ નોટો હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ એમ ચાર ભાષાઓમાં છપાઈ અને લોકોમાં વહેંચવામાં આવી.

નોટ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનેક સંદેશા લખવામાં આવ્યા હતા

ભ્રષ્ટાચાર વિરુદ્ધ બનેલી આ નોટમાં 'ભ્રષ્ટાચારનો અંત કરો', 'કોઈ લાંચ માંગે તો આ નોટ આપીને અમને મામલો જણાવો', 'હું શપથ લઉં છું કે લાંચ નહીં લઉં.' જેવા મેસેજ લખવામાં આવ્યા હતા. આ શૂન્ય રૂપિયાની નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો પણ છપાયેલો છે અને નોટની નીચે જમણી બાજુએ સંસ્થાનો ફોન નંબર અને ઈમેલ આઈડી છપાયેલ છે.

આ ખાસ નોટો લાંચ માંગનારાઓને આપવામાં આવી હતી

  5th Pillar નામની સંસ્થા જ ઝીરો રૂપિયાની નોટ બનાવતી અને લાંચ માંગનારાઓને આપતી. આ નોટ ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનનું પ્રતિક હતું. આ સંસ્થાના તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં કેન્દ્રો છે. તેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે. તેના બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને રાજસ્થાનના પાલીમાં પણ કેન્દ્રો છે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
Embed widget