શોધખોળ કરો

Hondaએ લૉન્ચ કર્યુ નવુ સ્પોર્ટ્સ સ્કૂટર, શાનદાર લૂક સાથે મળશે આટલી માઇલેજ, જાણો ફિચર્સ વિશે.....

હોન્ડાએ પોતાનું 125cc સ્કૂટર Graziaનો નવો લૂક Sports Edition ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આને 82,564 રૂપિયાની કિંમતની સાથે માર્કેટમાં ઉતાર્યુ છે

નવી દિલ્હીઃ હોન્ડાએ પોતાનું 125cc સ્કૂટર Graziaનો નવો લૂક Sports Edition ભારતમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ આને 82,564 રૂપિયાની કિંમતની સાથે માર્કેટમાં ઉતાર્યુ છે. આ કિંમત હાલના મૉડલથી 424 રૂપિયા વધુ છે. આ સ્પોર્ટ્સ એડિશન બે પર્લ નાઇટસ્ટાર બ્લેક અને સ્પોર્ટ્સ બ્લેક બે કલર ઓપ્શનમાં અવેલેબલ છે. ડિઝાઇન અને ફિચર્સ Honda Grazia Sports Editionની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સ્કૂટરમાં અણીદાર હેન્ડલેમ્પ અને પૉઝિશન લેન્પ આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં રેસિંગ સ્ટ્રિપ્સ અને લાલ કાળા રંગના રિયર સસ્પેન્શન આપવામાં આવ્યા છે. આમાં નવા ગ્રાફિક્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીએ આનો અલગ લોકો લૉગો આપ્યો છે. આ સ્કૂટરમાં મલ્ટી ફન્કશન ઇગ્નિશનલ સ્વિચ, ફૂલ ડિજીટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, એલૉય વ્હિલ્સ, એક્સટર્નલ ફ્યૂલ ફિલર કેમ્પ અને આઇડલ સ્ટાર્ટ, સ્ટૉપ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. એન્જિન..... Honda Grazia Sports Editionમાં 124સીસી સિંગલ-સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે જે 6000rpm પર 8.14bhpનુ પાવર અને 5000rpm પર 10.3nmની પીક ટૉર્ક જનરેટ કરે છે. આને CVT ઓટોમેટિક ગિયરબૉક્સની સાથે જોડવામાં આવ્યુ છે. Hondaએ લૉન્ચ કર્યુ નવુ સ્પોર્ટ્સ સ્કૂટર, શાનદાર લૂક સાથે મળશે આટલી માઇલેજ, જાણો ફિચર્સ વિશે.....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget