શોધખોળ કરો

બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક હોવાના આ છે ફાયદા, આ સરળ રીતે જાણો તમારો આધાર નંબર બેંક સાથે લિંક છે કે નહીં

આધાર અને બેંક એકાઉન્ટ લિંક હોવા જરૂરી છે. પેંશન, એલપીજી સબસિડી કે સરકારી યોજનાના રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં જાય છે.

નવી દિલ્હીઃ તાજેતરમાં કેન્દ્ર સરકારે તમામ બેંકોને ખાતાધારકોને આધાર કાર્ડ સાથે જોડવાનો આદેશ આપ્યો હતો. જે બાદ આધારને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવાની પ્રક્રિયા ઝડપી બની ગઈ છે. આધાર અને બેંક એકાઉન્ટ લિંક હોવા જરૂરી છે. પેંશન, એલપીજી સબસિડી કે સરકારી યોજનાના રૂપિયા સીધા બેંક એકાઉન્ટમાં જાય છે. અહીંયા અમે તમને ઘરે બેઠા તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં તે જણાવી રહ્યા છીએ. - સૌથી પહેલા તમારે uidai.gov.in વેબસાઇટ પર જવું પડશે. - જે બાદ Aadhaar Services વાળા સેક્શન પર Check Aadhaar & Bank Account Linking Status પર જાવ. - Check Aadhaar & Bank Account Linking Status લિંક ક્લિક કરવા પર નવું પેજ ખુલશે. જ્યાં 12 આંકડાનો આધાર નંબર નાંખવો પડશે. - આધાર નંબર નાંખ્યા બાદ સિક્યોરિટી કોડ બતાવશે. - સિક્યોરિટી કોડ નાંખ્યા બાદ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર એક ઓટીપી મેસેજ આવશે. ઓટીપી નાંખો અને લોગઇન કરો. - જો બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હશે તો આ મેસેજ તમને જોવા મળશે - Congratulations! Your Bank Aadhaar Mapping has been done. આ રીતે તમારું બેંક એકાઉન્ટ અને આધાર લિંક છે કે નહીં તે ચેક કરી શકો છો. AUS v IND: વન ડેમાં ડેબ્યૂ બાદ પ્રથમ વખત એક વર્ષમાં સદી નથી ફટકારી શક્યો કોહલી, જાણો કયા વર્ષે ફટકારી સૌથી વધુ સદી India vs Australia:  પંડ્યા-જાડેજાએ તોડ્યો 21 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

વિડિઓઝ

Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
India vs SA T-20: ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, ટી-20 મેચ લઈ અમદાવાદ મેટ્રોનો મોટો નિર્ણય
Ahmedabad Crime: અમદાવાદના ભાટ વિસ્તારની હોટલમાં યુવક-યુવતીએ કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ
Gujarat Bar Council Election: રાજ્યના 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ
Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
Bangladesh Violence:બાંગ્લાદેશ પત્રકારની હત્યા, પોલીસકર્મી સહિત 4 ઘાયલ, ભારતે એડવાઇઝરી કરી જાહેર
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

Embed widget