શોધખોળ કરો

Wrong UPI Payment: UPIથી ખોટી જગ્યાએ ટ્રાન્સફર થયા પૈસા ? આ રીતે ફટાફટ મેળવો પરત 

UPI પેમેન્ટ સાથે પેમેન્ટની ટેવ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કોઈપણ બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બની ગયું છે.

Wrong UPI Payment:  UPI પેમેન્ટ સાથે પેમેન્ટની ટેવ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કોઈપણ બિલ ચૂકવવા અને પૈસા ટ્રાન્સફર કરવા ખૂબ જ સરળ બની ગયું છે. તમે માત્ર થોડી જ સેકન્ડોમાં કોઈપણના ખાતામાં પૈસા મોકલી શકો છો. પરંતુ જો તમે UPI દ્વારા ખોટો વ્યવહાર (ખોટુ UPI પેમેન્ટ) કરશો તો શું થશે ? ખોટા વ્યવહારો પછી ઘણા લોકો ચિંતિત રહે છે. હાલના સમયમાં તમામ લોકો ખૂબ જ ઝડપથી પૈસાનો વ્હવહાર કરવા માટે ઝડપથી યૂપીઆઈ દ્વારા પેમેન્ટ કરતા હોય છે.  પરંતુ ઘણી વાર એવુ બને છે કે તમે ખોટા યૂપીઆઈ આઈડી પર પૈસા મોકલી આપો છો. પરંતુ આવા સમયે તમારે ગભરાવાની જગ્યાએ, તમે ફક્ત કેટલાક સરળ પગલાંને અનુસરીને તમારા પૈસા પાછા મેળવી શકો છો. ખોટુ પેેમેન્ટ થયુ હોય તો પણ તમે સરળતાથી પોતાના પૈસાને પરત મેળવી શકો છો. 

ખોટી જગ્યાએ UPI ચુકવણી થાય ત્યારે શું કરવું?

જો તમે ખોટી જગ્યાએ UPI પેમેન્ટ કરો છો, તો સૌથી પહેલા બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પર ફોન કરો. જો તમે ઈચ્છો તો UPI સેવા પ્રદાતાનો પણ સંપર્ક કરી શકો છો. ટોલ ફ્રી નંબર 18001201740 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકાય છે. જેમાં તમારે પેમેન્ટની તમામ માહિતી આપવાની રહેશે. આરબીઆઈએ પણ આ અંગે લોકોને જાણ કરી હતી. આરબીઆઈના નિયમો અનુસાર, તમે પહેલા તમારા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને ખોટા પેમેન્ટ વિશે જાણ કરીને ઝડપથી રિફંડ મેળવી શકો છો.

તમે અહીં પણ ફરિયાદ કરી શકો છો

જો તમે ઉકેલથી સંતુષ્ટ ન હોવ, તો તમે NPCI પોર્ટલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો. પોર્ટલ પર જઈને તમારે What We Do ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. જ્યાં તમને ઘણા વિકલ્પો મળશે. જેમાંથી UPI નો વિકલ્પ પસંદ કરો. હવે ફરિયાદ વિભાગ પર જાઓ અને બધી માહિતી દાખલ કરો. જેમાં તમારે તમારી બેંકનું નામ, UPI ID, ફોન નંબર, ઈમેલ આઈડી જેવી માહિતી ભરવાની રહેશે.

તમે લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો

જો તમારી ફરિયાદના 30 દિવસ પછી પણ તમને પૈસા પાછા ન મળે, તો તમે બેંકિંગ ઓમ્બડ્સમેનને ફરિયાદ કરીને પૈસા પાછા મેળવી શકો છો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
EPFO નો મોટો નિર્ણય: તમારી મરજી વગર હવે નહીં કપાય 1800 રૂપિયાથી વધુ PF, જાણો ઇન-હેન્ડ સેલરી પર શું થશે અસર
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Embed widget