શોધખોળ કરો

મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, જાણો કેટલી છે સંપત્તિ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોચ પર રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 3.8 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આઈઆઈએફએલ વેલ્થ હુરન ઈન્ડિયાના ધનિકોના લિસ્ટ મુજબ, લંડન સ્થિત એસપી હિંદુજા અને તેમનો પરિવાર 1.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લિસ્ટમાં બીજા સ્થાન પર છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોચ પર રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 3.8 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આઈઆઈએફએલ વેલ્થ હુરન ઈન્ડિયાના ધનિકોના લિસ્ટ મુજબ, લંડન સ્થિત એસપી હિંદુજા અને તેમનો પરિવાર 1.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લિસ્ટમાં બીજા સ્થાન પર છે. વિપ્રોના અઝીમ પ્રેમજી ધનિક ભારતીયોના લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. તેમની સંપત્તિ 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે. મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, જાણો કેટલી છે સંપત્તિ 89,800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાયરલ પૂનાવાલા ચોથા,  87,800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લક્ષ્મી મિત્તલ પાંચમા, 75,600 કરોડની સંપત્તિ સાથે ઉદય કોટક છઠ્ઠા, 70,600 કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી સાતમા, 67,300 કરોડની સંપત્તિ સાથે દિલીપ સંઘવી આઠમા,  67,100 કરોડની સંપત્તિ સાથે સાયરસ પલોનજી મિસ્ત્રી અને શાપોર પલોનજી મિસ્ત્રી નવમા ધનિક ભારતીય છે. ટોપ 10માં એક પણ મહિલાનો સમાવેશ થયો નથી. મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, જાણો કેટલી છે સંપત્તિ આ વખતની યાદીમાં 1000 કરોડ રૂપિયાથી વધારે પ્રોપર્ટીવાળાભારતીયોની સંખ્યા વધીને 953 થઈ છે. 2018માં આ સંખ્યા 831 હતી. ઉપરાંત ડોલરના હિસાબે અબજોપતિની સંખ્યા 141થી ઘટીને 138 થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ટોચના 25 ધનિકોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતના જીડીપીના 10 ટકા બરાબર છે.  જ્યારે 1000 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ ધરાવતા 953 ધનવાનોની કુલ સંપત્તિ દેશના જીડીપીના 27 ટકા બરાબર છે. મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, જાણો કેટલી છે સંપત્તિ રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે ધનિકોની કુલ સંપત્તિમાં સામુહિક રીતે બે ટકાનો વધારો થયો છે, જ્યારે સરેરાશ સંપત્તિ વૃદ્ધિમાં 11 ટકા ઘટાડો થયો છે. યાદીમાં સામેલ 344 અમીરોની સંપત્તિ ચાલુ વર્ષે ઘટી છે. રિપોર્ટ મુજબ 246 એટલે કે 26 ટકા ધનિક ભારતીયો મુંબઈમાં રહે છે. દિલ્હીમાં 175 અને બેંગલુરુમાં 77 ધનિક ભારતીયો રહે છે. મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે ભારતના સૌથી ધનિક વ્યક્તિ, ટોપ-10માં ગુજરાતીઓનો દબદબો, જાણો કેટલી છે સંપત્તિ ઓયો રૂમ્સના રિતેશ અગ્રવાલ 7500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ઓછી ઉંમર (25)ના અબજપતિ છે. લિસ્ટમાં 152 મહિલાઓ પણ સામેલ છે. તેમની સરેરાશ ઉંમર 56 વર્ષ છે.  એચસીએલ ટેકનોલોજીસની 37 વર્ષીય રોશની નડાર સૌથી ધનિક ભારતીય છે. જે બાદ ગોદરેજ ગ્રુપના સ્મિતા કૃષ્ણાનો નંબર આવે છે. તેમની કુલ સંપત્તિ 31,400 કરોડ રૂપિયા છે. SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઠા સમાચાર, પેટ્રોલ-ડીઝલ પૂરાવવા પર નહીં મળે કેશબેક, જાણો વિગતે રન દોડતી વખતે એક જ છેડા પર ભેગા થઈ ગયા બંને બેટ્સમેન ને પછી બાખડી પડ્યા, જુઓ વીડિયો સુરતમાં ભારે બફારા બાદ તૂટી પડ્યો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget