શોધખોળ કરો

ITR: જો ITR સાથે જોડાયેલું આ કામ નહી કર્યું હોય તો એક પણ રૂપિયો નહી મળે રિફંડ

ઇન્કમ ટેક્સ રિફંડ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ હતી, જેમણે આ સમયમર્યાદા સુધીમાં રિટર્ન ફાઇલ કર્યું નથી. તે  બિલેટેડ ITR ફાઇલ કરી શકે છે

ITR Filing: ઇન્કમ ટેક્સ રિફંડ ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ હતી, જેમણે આ સમયમર્યાદા સુધીમાં રિટર્ન ફાઇલ કર્યું નથી. તે  બિલેટેડ ITR ફાઇલ કરી શકે છે. જો કે, જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે અને રિટર્નની રાહ જોઈ રહ્યા છો, તો તમારે એક મહત્વપૂર્ણ માહિતી જાણવી જોઈએ.

આવકવેરા વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે જો તમે રિટર્ન ફાઈલ કર્યું છે, પરંતુ તમને હજુ સુધી રિફંડ મળ્યું નથી, તો એવું બની શકે છે કે આવકવેરા વિભાગે તમારા રિફંડને અત્યાર સુધી રોકી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન પર રિફંડ મેળવવા માટે ITR વેરિફિકેશન કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ITR વેરિફિકેશન જરૂરી છે

તમારું ITR ફાઇલ કર્યાના 30 દિવસની અંદર ઇ-વેરિફિકેશન કરવું ફરજિયાત છે. અગાઉ આ સમય મર્યાદા 120 દિવસની હતી. જો કે, આવકવેરા વિભાગે 1 ઓગસ્ટ, 2022 થી ITR વેરિફિકેશનની સમયમર્યાદા ઘટાડીને 30 દિવસ કરી દીધી છે. જો તમે આ સમય મર્યાદામાં તમારા આવકવેરા રિટર્નને વેરિફાઇ કરવામાં નિષ્ફળ થશો, તો તેને આવકવેરા ડિપોઝિટ વતી ફાઇલ કરવામાં આવેલ તરીકે ગણવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે તમારા ITR પ્રોસેસ કરવામાં આવશે નહીં.

કોઇ ટેક્સ રિફંડ નથી

જો તમે સમય મર્યાદામાં તમારી ITR ફાઇલ અને વેરિફિકેશન નહીં કરો તો તમને ટેક્સ રિફંડ આપવામાં આવશે નહીં. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, ટેક્સ રિફંડ ફક્ત તેમને જ આપવામાં આવે છે જેઓ ITR વેરિફિકેશન કરે છે.

ITR ઓનલાઈન ઈ-વેરીફાઈ કેવી રીતે કરવું

આવકવેરા રિટર્ન છ રીતે વેરિફાઇ કરી શકાય છે. આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલીને, તમારા માન્ય બેંક ખાતા દ્વારા ઈવીસી, ડીમેટ ખાતા દ્વારા જનરેટ થયેલ ઈવીસી, એટીએમ અથવા નેટ બેંકિંગ દ્વારા ઈવીસી અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ મારફતે ઇ-વેરિફિકેશન શકાય છે.

તમારું ITR ઇ-વેરિફાઇડ થયું છે કે નહીં તે કેવી રીતે જાણવું

વેરિફિકેશન દરમિયાન તમને આવકવેરા વિભાગ તરફથી એક સંદેશ મોકલવામાં આવશે. ઈ-વેરિફિકેશન અંગેની માહિતી મેસેજમાં આપવામાં આવશે. તમારું ઇ-વેરિફિકેશન પૂર્ણ થયું છે કે નહીં તેની માહિતી પણ ઇમેઇલ દ્વારા આપવામાં આવશે.         

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget