શોધખોળ કરો

1 નવેમ્બરથી બદલાશે આ નિયમ, Jio Airtel Vi અને BSNL યૂઝર્સ ધ્યાન આપે  

TRAI એ તાજેતરમાં ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો હતો. TRAI દ્વારા આ નિયમો મુખ્યત્વે ફેક અને સ્પામ કોલને રોકવા માટે લાવવામાં આવ્યા છે.

TRAI એ તાજેતરમાં ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો હતો. TRAI દ્વારા આ નિયમો મુખ્યત્વે ફેક અને સ્પામ કોલને રોકવા માટે લાવવામાં આવ્યા છે. TRAI દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારો 1 નવેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે Jio, Airtel, Vi અથવા BSNL જેવા કોઈપણ ઓપરેટરના ગ્રાહક છો, તો તમારા કામના સમાચાર છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ TRAIએ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી. આ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 1 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા ટેલિકોમ નિયમો લગભગ એક અઠવાડિયા પછી અમલમાં આવશે.

મેસેજ ટ્રેસેબિલિટી શું છે ?

જો તમે નથી જાણતા કે મેસેજ ટ્રેસેબિલિટી શું છે, તો તમને જણાવી દઈએ કે આ એક એવી સિસ્ટમ છે જેમાં મોબાઈલ ફોનમાં આવતા તમામ ફેક કોલ અને મેસેજને રોકવા માટે કામ કરવામાં આવશે. 1 નવેમ્બર, 2024 થી, તમારા ફોન પર આવતા ફેક અને સ્પામ કૉલ્સનું મોનિટરિંગ વધશે. TRAIના આ નવા નિયમથી ફેક કોલને સમજવા અને ટ્રેક કરવાનું સરળ બનશે.

તમને જણાવી દઈએ કે TRAIએ ઓગસ્ટ મહિનામાં તમામ ટેલિકોમ ઓપરેટરોને સૂચના આપી હતી. TRAIએ કહ્યું હતું કે બેંકો, ઈ-કોમર્સ તેમજ નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા આવા તમામ સંદેશાઓ જે ટેલીમાર્કેટિંગ અથવા કોઈપણ પ્રકારના પ્રમોશનથી સંબંધિત છે તેને બ્લોક કરી દેવા જોઈએ. ટ્રાઈએ પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ટેલીમાર્કેટિંગ મેસેજ અને કોલનું એક નિશ્ચિત ફોર્મેટ હોવું જોઈએ જેથી કરીને યુઝર્સ તેનાથી સંબંધિત કોલને ઓળખી શકે.   

1 નવેમ્બર, 2024 થી, તમારા ફોન પર આવતા નકલી અને સ્પામ કૉલ્સનું મોનિટરિંગ વધશે. ટ્રાઈના આ નવા નિયમથી ફેક કોલને સમજવા અને ટ્રેક કરવાનું સરળ બનશે. TRAI એ ઓગસ્ટ મહિનામાં તમામ ટેલિકોમ ઓપરેટરોને સૂચના આપી હતી. ટ્રાઈએ કહ્યું હતું કે બેંકો, ઈ-કોમર્સ તેમજ નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા આવા તમામ મેસેજ જે ટેલીમાર્કેટિંગ અથવા કોઈપણ પ્રકારના પ્રમોશનથી સંબંધિત છે તેને બ્લોક કરી દેવા જોઈએ. ટ્રાઈએ પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ટેલીમાર્કેટિંગ મેસેજ અને કોલનું એક નિશ્ચિત ફોર્મેટ હોવું જોઈએ જેથી કરીને યુઝર્સ તેનાથી સંબંધિત કોલને ઓળખી શકે. 

PMMY: મોદી સરકારે દિવાળી પર ઉદ્યોગપતિઓ-ઉદ્યોગ સાહસિકોને આપી મોટી ભેટ, હવે મળશે ડબલ ફાયદો!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget