શોધખોળ કરો

JIO ગીગા ફાઇબરની આજથી દેશભરમાં શરૂઆત, ફ્રી કોલ્સ સાથે મળશે બ્રોડબેંડ સર્વિસ, જાણો વિગત

જિયોની બ્રોડબેંડ સેવા જિયો ગીગા ફાઇબર આજથી દેશભરમાં શરૂ થશે. તેની સાથે કંપની ન્યૂનતમ 100 એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ, આજીવન ફ્રી ફોન કોલ્સ, મફત એચડી ટીવી અને ડિશ ઉપલબ્ધ કરાવશે.

મુંબઈઃ રિલાયન્સ જિયોની બ્રોડબેંડ સેવા જિયો ગીગા ફાઇબર આજથી દેશભરમાં શરૂ થશે. તેની સાથે કંપની ન્યૂનતમ 100 એમબીપીએસની ઈન્ટરનેટ સ્પીડ, આજીવન ફ્રી ફોન કોલ્સ, મફત એચડી ટીવી અને ડિશ ઉપલબ્ધ કરાવશે. આ માટે લઘુત્તમ ભાડું પ્રતિ માસ 700 રૂપિયા રહેશે. જિયો ગીગા ફાઇબર પ્લાનને બે કેટેગરીમાં વહેંચી શકાય છે. પહેલો પ્લાન ફક્ત ઇન્ટરનેટ માટે અને બીજો બંડલ પ્લાન છે. બંડલ પ્લાનમાં Jio TVનાં પ્લાન હશે અને સાથે જ કેટલીક અન્ય સર્વિસ પણ આપવામાં આવશે. સૌથી મોંઘો મંથલી પ્લાન 10 હજાર રૂપિયાનો હશે, જેના અંતર્ગત ઇન્ટરનેટની સાથે ટીવીનાં પણ પ્લાન મળશે. રિલાયન્સ જીઓ ફાઇબર અંતર્ગત મહિના માટે કસ્ટમર્સને ફ્રી ઇન્ટરનેટ મળશે, પરંતુ આના માટે અનેક શરતો છે. તમારે ઘર પર ડિવાઇસ ઇન્સ્ટોલ કરાવવાની રહેશે અને આના માટે તમારે રિફેન્ડેબલ સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની રહેશે. JIO ગીગા ફાઇબરની આજથી દેશભરમાં શરૂઆત, ફ્રી કોલ્સ સાથે મળશે બ્રોડબેંડ સર્વિસ, જાણો વિગત પ્રિવ્યૂ ઑફરમાં 100Mbps સ્પીડની સાથે બ્રૉડબેંડ મળશે, પરંતુ 40 GBનો કોટા હશે. 40 GB ડેટા ખત્મ થયા બાદ તમારે ટૉપ અપ કરવાનું રહેશે. તમાને જણાવી દઇએ કે પ્રિવ્યૂ ઑફ અંતર્ગત 1Gbpsની સ્પીડ નહીં મળે. આના માટે તમારે પૈસા આપવાનાં રહેશે અને પૂરો પ્લાન લેવાનો રહેશે. કંપનીએ કહ્યું કે કનેક્શન લેવા પર લેન્ડલાઇન ફ્રી આપવામાં આવશે. રિલાયન્સ જિયો ફાયબર આવ્યા બાદ એરટેલ અને બીએસએનલ જેવી કંપનીઓ પણ નવા બ્રૉડબેન્ડ પ્લાન લઇને આવશે. JIO ગીગા ફાઇબરની આજથી દેશભરમાં શરૂઆત, ફ્રી કોલ્સ સાથે મળશે બ્રોડબેંડ સર્વિસ, જાણો વિગત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની એજીએમમાં 5 સપ્ટેમ્બરથી ગીગા ફાઇબર સર્વિસ દેશભરમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વાપીમાં એક જ રાતમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો મુંબઈમાં ભારે વરસાદથી ગુજરાત આવતી કઈ કઈ ટ્રેનો કરવામાં આવી રદ, જાણો વિગતે ગુજરાતમાં આજે અને આવતીકાલે કઈ કઈ જગ્યાએ પડી શકે છે વરસાદ ? હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 

Embed widget