શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ કંપની લાવી રહી છે 1750 કરોડનો આઈપીઓ, અમિતાભ બચ્ચન છે કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર, જાણો વિગત

કંપની દ્વારા ફાઇલ કરાયેલા ડોક્યુમેન્ટ્સ મુજબ, આઇપીઓમાં 1 હજાર કરોડ રૂપિયાના શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે અને 750 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ રહેશે.

મુંબઈઃ દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ થાળે પડી રહી છે અને શેરબજાર પણ સારું ચાલી રહ્યું છે. રોકાણકારોનો વિશ્વાસ જોઈને હવે કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારીમાં પડી છે ત્યારે કલ્યાણ જ્વેલર્સ જ્વેલરી ક્ષેત્રનો દેશનો સૌથી મોટો આઇપીઓ લાવી રહી છે. કંપનીએ આ અંગે સેબી સમક્ષ ડોક્યુમેન્ટ ફાઇલ કર્યા છે. આઇપીઓ દ્વારા રૂપિયા 1,750 કરોડ એકઠા કરવાનું કંપનીનું આયોજન છે. આ કંપનીની જાહેરખબરમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ચમકે છે. કંપની દ્વારા ફાઇલ કરાયેલા ડોક્યુમેન્ટ્સ મુજબ, આઇપીઓમાં 1 હજાર કરોડ રૂપિયાના શેરનો ફ્રેશ ઇશ્યૂ હશે અને 750 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ રહેશે. આ ઓફર ફોર સેલ પ્રમોટર ટી. એસ. કલ્યાણરમન તથા હાઇડેલ ઇન્વેસ્ટમેન્ટ તરફથી હશે. કલ્યાણરમન તેમાં 250 કરોડ રૂપિયાના જ્યારે હાઇડેલ 500 કરોડ રૂપિયાના પોતાના શેર વેચશે. ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્રિત થનારી રકમનો કંપની રોજિંદા કામકાજ માટેની મૂડીની જરૂરિયાતો તથા જનરલ કોર્પોરેટના હેતુથી ઉપયોગ કરશે. હાલ કંપનીમાં પ્રમોટર્સની હિસ્સેદારી 76 ટકા છે જ્યારે 24 ટકા હિસ્સેદારી વારબર્ગ પિનકસ એલએલસી પાસે છે. વારબર્ગે 2014માં કલ્યાણ જ્વેલર્સમાં રૂપિયા 1,200 કરોડનું રોકાણ કર્યું હતું. 2017માં વારબર્ગે વધુ રૂપિયા 500 કરોડનું રોકાણ કર્યું હતું. માર્ચ, 2020 સુધીના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂપિયા 10,101 કરોડ હતી, કંપનીની આવક એક વર્ષમાં 3.3 ટકા વધી હતી.કંપનીનો ચોખ્ખો નફો રૂપિયા 145 કરોડ હતો. કંપનીના ભારતમાં 107 જ્યારે મધ્ય-પૂર્વના દેશોમાં 30 શોરૂમ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ

સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારSurendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget