શોધખોળ કરો

PMSBY: માત્ર 20 રૂપિયામાં મળે છે 2 લાખનું વીમા કવચ, જાણો આ સરકારી સ્કીમની ખાસ વાત

આ સ્કીમનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજનામાં માત્ર 20 રૂપિયા રોકાણ કરીને તમે 2 લાખનું ઇન્શ્યોરન્સ કવર મેળવી શકો છો.

Pradhan Mantri Suraksha Bima Yojana: કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે વારંવાર ઘણી બધી યોજનાઓ લાવતી રહે છે. આ યોજનાઓમાં ઘણી બધી સ્કીમ છે જે લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આજે અમે તમને એક સ્કીમ વિશે કહીએ છીએ. આ સ્કીમનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ સુરક્ષા યોજનામાં વર્ષે માત્ર 20 રૂપિયા રોકાણ કરીને તમે 2 લાખનું ઇન્શ્યોરન્સ કવર મેળવી શકો છો. અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકો આ સરકારી યોજનાનો લાભ લઈ ચુક્યા છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શું છે ?

આ સ્કીમ વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. દેશમાં એક મોટો વર્ગ મોંઘા પ્રીમિયમના કારણે ઇન્શ્યોરંસ સ્કીમનો લાભ લેતો નથી. આ સ્થિતિમાં સરકારની આ ખાસ સ્કીમ દ્વારા દેશના ગરીબ વર્ગ સુધી વીમાની પહોંચ વધી છે.  આ સ્કીમ હેઠળ માત્ર 20 રૂપિયા ખર્ચ કરીને તમે 2 લાખ રૂપિયા સુધી અકસ્માતનો લાભ મેળવી શકો છો.                         

કયા  લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે      

PMSBY એક સરકારી ઇન્શ્યોરન્સ સ્કીમ છે. તેનો લાભ 18 થી 70 વર્ષ સુધીના કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે. આ ઇન્શ્યોરન્સ સ્કીમ હેઠળ જો કોઈ વ્યક્તિની એક્સિડેન્ટમાં મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. ઉપરાંત અકસ્માતમાં વ્યક્તિ આંશિક રીતે વિકલાંગ થાય તો વીમાધારકને 1 લાખ રૂપિયાની રકમ જાણ કરે છે. આ સ્કીમ હેઠળ વીમા ધારકને 20 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ કવર મળે છે.

પ્રીમિયમ કેવી રીતે જમા કરાવશો      

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈપણ બેંકમાં PMSBY જઈ અરજી કરી શકો છો. આ યોજનામાં અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ તમારા ઓટો ડેબિટ મોડ દ્વારા દર વર્ષે 1 જૂનેની આપોઆપ રૂપિયા કપાઈ જશે. આ યોજના 1 જૂન 2023 થી 31 મે 2023 સુધી વેલિડ રહેતી છે.   

આ પણ વાંચોઃ

GST: હોસ્ટેલ-પીજીમાં રહેતા લોકો માટે માઠા સમાચાર ! હવે ભાડા પર આપવો પડશે 12 ટકા જીએસટી

GSPHC Recruitment: ગુજરાત પોલીસ આવાસ નિગમમાં નીકળી સિવિલ એન્જિનિયરની ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget