શોધખોળ કરો

UPI યૂઝર્સ માટે ખાસ કામનુઃ જાણો તમે એક દિવસમાં કઇ બેન્કમાંથી કેટલી લિમીટ સુધી રૂપિયા મોકલી શકો છો............

UPI લિમીટતમારા બેન્ક પર નિર્ભર કરે છે. ટ્રાન્ઝેક્શન લિમીટનો આશય એકવારમાં કરવામાં આવેલી લેવડદેવડ અને ડેલી લિમીટની આશય આખા દિવસની મેક્સીમમ લેવડદેવડની લિમીટથી છે. 

UPI Limit: UPI (યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) આજે સૌથી ફાસ્ટ અને સૌથી આસાન ચૂકવણીના પ્રકારોમાંથી એક છે, પણ આનાથી લેવડદેવડની એક લિમીટ સુધી જ કરી શકાય છે. જાણો આના માટે શું છે નિયમો........... UPI લિમીટતમારા બેન્ક પર નિર્ભર કરે છે. ટ્રાન્ઝેક્શન લિમીટનો આશય એકવારમાં કરવામાં આવેલી લેવડદેવડ અને ડેલી લિમીટની આશય આખા દિવસની મેક્સીમમ લેવડદેવડની લિમીટથી છે. 

ભારતીય સ્ટેટ બેન્ક - ભારતના સૌથી મોટી બેન્કની UPI ટ્રાન્ઝેક્શનની લિમીટ 1 લાખ રૂપિયા છે. આ ઉપરાંત આની ડેલી લેવડદેવડની લિમીટ પણ 1 લાખ રૂપિયા જ છે. 

એક્સિસ બેન્ક  - બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમીટ અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા છે. 

બેન્ક ઓફ ઇન્ડિયા - આની પણ UPI ટ્રાન્ઝેક્શન લિમીટ અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. 

HDFC બેન્ક - પ્રાઇવેટ ક્ષેત્રની સૌથી મોટી બેન્કે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન અને ડેલી લિમીટ 1-1 લાખ રૂપિયા રાખી છે. જોકે, નવો ગ્રાહક પહેલા 24 કલાકમાં માત્ર 5,000 રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કરી શકશે. 

ICICI બેન્ક - બેન્કની UPI ટ્રાન્ઝેક્શન લિમીટ તથા ડેલી લિમીટ પણ 10,000-10,000 રૂપિયા છે. જોકે, ગૂગલ પે માટે આ બન્ને લિમીટ 25,000 રૂપિયા છે. 

પંજાબ નેશનલ બેન્ક - આની ટ્રાન્ઝેક્શન લિમીટ 25,000 રૂપિયા છે. જ્યારે ડેલી યુપીઆઇ લિમીટ 50,000 રૂપિયા નક્કી છે. 

આ પણ વાંચો.......... 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 16 ઇંચ ખાબક્યો

Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ

ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત

T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ

India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?

IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો

Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો

દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ

સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 

Embed widget