શોધખોળ કરો

LIC IPO Share Listing: LICનો આઇપીઓ 872 રૂપિયાએ લિસ્ટિંગ થયો

LIC Share Listing: મોટી આશા સાથે એલઆઇસીનો આઇપીઓ ભરનારા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. LICનો શેર પ્રિ-ઓપનમાં 12.54 ટકા ડાઉન ચાલી રહ્યો છે. અત્યારે આ શેર 830 રૂપિયામાં મળી રહ્યો છે

LIC IPO Share Listing: દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) એ આજે ​​દલાલ સ્ટ્રીટમાં એન્ટ્રી કરી છે. LICના શેર આજે શેરબજારમાં લિસ્ટ થયા છે. LICના શેર NSE અને BSE પર 8 થી 9 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ છે. સરકારને રૂ. 20,557 કરોડના આ IPO માટે સ્થાનિક રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે. સરકારે LICના શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 949 પ્રતિ શેર નક્કી કરી છે. LICના પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને શેર દીઠ રૂ. 889 અને રૂ. 904ના દરે શેર ફાળવવામાં આવ્યા છે. મતલબ કે લિસ્ટિંગ કિંમત તેમના માટે પહેલેથી જ પ્રીમિયમ પર છે.

સરકારે LICના IPOમાંથી રૂ. 21,000 કરોડ એકત્ર કર્યા

 સરકાર આ IPOમાંથી રૂ. 20,557 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું લિસ્ટિંગ પ્રીમિયમ પર થશે, જેથી રોકાણકારો-વેપારીઓ તેમજ પોલિસીધારકોને લિસ્ટિંગમાં સારો ફાયદો થશે.

જો શેરનું લિસ્ટિંગ ધમાકેદાર ન રહે તો રોકાણકારોએ શું કરવું જોઈએ?

શેરબજારમાં તાજેતરની નબળાઈને જોતા બજારના નિષ્ણાતો પણ આશંકા સેવી રહ્યા છે કે તેની શરૂઆત ધીમી થઈ શકે છે. જોકે, બજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અને શેરધારકોએ ગભરાવું જોઈએ નહીં અને તેમણે મધ્યમથી લાંબા ગાળા માટે LICના શેર રાખવા જોઈએ.

949 ઇશ્યૂ કિંમત છે

સરકારે LICના શેરની ઇશ્યૂ કિંમત 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જોકે, LIC પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને અનુક્રમે શેર દીઠ રૂ. 889 અને રૂ. 904ના ભાવે શેર મળશે. આવતીકાલે એટલે કે 17મી મેના રોજ BSE અને NSE પર શેર લિસ્ટ થશે.

જાણો IPOની ખાસ વાતો

LICનો IPO 9 મેના રોજ બંધ થયો હતો અને તેના શેર 12 મેના રોજ બિડર્સને ફાળવવામાં આવ્યા હતા. સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે. આ માટે, કિંમતની શ્રેણી 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget