શોધખોળ કરો

LICના ગ્રાહકો માટે ખાસ: LIC આ પોલીસી કરી રહી છે બંધ? જાણો કયા-કયા છે પ્લાન્સ

એલઆઈસી ટૂંક સમયમાં તેના લગભગ બે ડઝન જેટલા પ્લાન્સ બંધ કરવા જઈ રહી છે. જેમાં એલઆઈસી ન્યૂ જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય જેવા લોકપ્રિય પ્લાન પણ સામેલ છે.

નવી દિલ્હી: એલઆઈસી ટૂંક સમયમાં તેના લગભગ બે ડઝન જેટલા પ્લાન્સ બંધ કરવા જઈ રહી છે. જેમાં એલઆઈસી ન્યૂ જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય જેવા લોકપ્રિય પ્લાન પણ સામેલ છે. રિપોર્ટ્સ પ્રમાણે, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી બોડીની ગાઈડલાઈનનું પાલન કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી એલઆઈસીના ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ આપી શકાય અને ફ્રોડથી બચાવી શકાય. LICના ગ્રાહકો માટે ખાસ: LIC આ પોલીસી કરી રહી છે બંધ? જાણો કયા-કયા છે પ્લાન્સ હવે નવી યોજનાઓ પર રિટર્ન ઓછું મળશે અને તેનું પ્રીમિયમ પણ વધી શકે છે. આ કારણોસર, એલઆઈસીના એજન્ટો ગ્રાહકોને 31 જાન્યુઆરી પહેલાં આ યોજનાઓમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે તેવી બજારમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે. LICના ગ્રાહકો માટે ખાસ: LIC આ પોલીસી કરી રહી છે બંધ? જાણો કયા-કયા છે પ્લાન્સ રેગ્યુલેટરી બોડી ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સને વધુ સારી બનાવવા માંગે છે. આ સાથે ગ્રાહકોને લાલચ આપીને ખોટી રીતે પોલીસી વેચવા પર લગામ લાગે તેવી સંભાવના છે. એલઆઈસી જે યોજનાઓ બંધ કરી રહી છે તેમાં નોન લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન, યૂનિટ લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન, એક રાઈડર પ્લાન અને ત્રણ નોન લિંક્ડ ગ્રુપ ઈન્શ્યોરન્સ પ્લાન સામેલ છે. LICના ગ્રાહકો માટે ખાસ: LIC આ પોલીસી કરી રહી છે બંધ? જાણો કયા-કયા છે પ્લાન્સ એલઆઈસીની જે નોન લિંક્ડ ઈન્ડિવિડ્યુઅલ ઈન્શ્યોરન્સ પ્લાન બંધ કરવા જઈ રહી છે તેમાં સિંગલ પ્રીમિયમ એન્ડાઉમેન્ટ પ્લાન, ન્યૂ એન્ડાઉમેન્ટ પ્લાન, ન્યૂ મનીબેક 20 યર્સ, ન્યૂ જીવન આનંદ, અનમોલ જીવન 2, લિમિટેડ પ્રીમિયમ એન્ડાઉમેન્ટ પ્લાન, ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાન, જીવન લક્ષ્ય, જીવન તરૂણ, જીવન લાભ, ન્યૂ જીવન મંગલ, ભાગ્ય લક્ષ્મી પ્લાન, આધાર સ્તંભ, આધાર શિલા, જીવન ઉમંગ, જીવન શિરોમણી, બીમા શ્રી અને એલઆઈસી માઈક્રો બચત, એલઆઈસીએ તેના યૂનિટ લિંક્ડ પ્લાન ન્યૂ એન્ડાઉમેન્ટ પ્લસને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એલઆઈસી પ્રીમિયમ વેવર બેનિફિટ રાઈડરને પણ ખતમ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget