શોધખોળ કરો

Money Rules Changing: 1 મેથી બદલાઇ જશે પૈસા સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

Money Rules Changing:એપ્રિલ મહિનો હવે થોડા દિવસોમાં સમાપ્ત થશે. મે મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમોમાં ફેરફાર થશે

Financial Rules Changing from 1 May 2024: એપ્રિલ મહિનો હવે થોડા દિવસોમાં સમાપ્ત થશે. મે મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમોમાં ફેરફાર થશે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. પહેલી મેથી એલપીજી સિલિન્ડરની કિંમત અને ICICI બેન્કના સેવિંગ એકાઉન્ટ સાથે સંબંધિત ચાર્જિસમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અમે તમને આગામી મહિનાથી કઈ બાબતો પર ફેરફાર થશે તેની માહિતી આપી રહ્યા છીએ.

યસ બેન્કના બચત ખાતાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.

યસ બેન્કની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર સેવિંગ્સ એકાઉન્ટના વિવિધ વેરિઅન્ટના ન્યૂનતમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે યસ બેન્ક પ્રો મેક્સમાં મિનિમમ એવરેજ બેલેન્સ 50,000 રૂપિયા થઈ ગયું છે. હવે મહત્તમ ચાર્જ 1000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ Yes Respect SA  અને Yes Essence SAમાં મિનિમમ એવરેજ બેલેન્સ (MAB) મર્યાદા હવે 25,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ એકાઉન્ટ માટે મહત્તમ ચાર્જ 750 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. બેન્કના ખાતા PROમાં લઘુત્તમ બેલેન્સ 10,000 રૂપિયા છે. આમાં મહત્તમ ફી હવે 750 રૂપિયા થઈ ગઈ છે.

ICICI બેન્કના નિયમો બદલાયા

ICICI બેન્કે તેના બચત ખાતા સાથે સંબંધિત સર્વિસ ચાર્જના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે ડેબિટ કાર્ડ માટે ગ્રાહકોએ ગ્રામીણ વિસ્તારોમાં 99 રૂપિયા અને શહેરી વિસ્તારોમાં 200 રૂપિયા વાર્ષિક ફી ચૂકવવી પડશે. હવે તમારે બેન્કની 25 પેજની ચેકબુક માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ પછી તમારે 4 રૂપિયા પ્રતિ પેજની ફી ચૂકવવી પડશે. હવે IMPSની ટ્રાન્ઝેક્શનની રકમ પ્રતિ ટ્રાન્ઝેક્શન 2.50 થી 15 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે.

HDFC બેન્કે વિશેષ FD સ્કીમની સમયમર્યાદા લંબાવી છે

HDFC બેન્ક દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્કે વરિષ્ઠ નાગરિકોને ઓફર કરવામાં આવતી વિશેષ FD યોજના એટલે કે HDFC બેન્ક સિનિયર સિટીઝન કેર FD માટેની અંતિમ તારીખ 10 મે સુધી લંબાવી છે. બેન્ક આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને 0.75 ટકા વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને 5 થી 10 વર્ષ માટે FD સ્કીમ પર 7.75 ટકા વ્યાજ દરનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો 5 કરોડ રૂપિયા સુધી જમા કરાવી શકે છે.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ ઘરેલું અને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં પહેલી મેના રોજ ગેસના ભાવમાં ફેરફાર શક્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો

વિડિઓઝ

PM Modi Meet German Chancellor: PM મોદી-ફ્રેડરિક મર્ઝે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અર્પણ
Surat Police : તરછોડાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ, બાળકીનું નામ રખાયું 'હસ્તી'
Hun To Bolish : હું તો બોલીશ : સુધારાના માર્ગે સમાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ કબૂતર ફેફસાં ફાડશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ગામડામાં ઓવરલોડ ટ્રક, શહેરમાં ડમ્પરોનો આતંક!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
Modi-Merz Meet LIVE Updates: PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
PSLV-C62 Mission: ISROનું PSLV C62 મિશન નિષ્ફળ, રોકેટે બદલી દિશા
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
Amit Shah Gujarat Visit: અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં, જાણો મકરસંક્રાંતિ અને લોકાર્પણનું સંપૂર્ણ શેડ્યુલ
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના
ટ્રમ્પે પોતાને વેનેઝુએલાના "કાર્યકારી રાષ્ટ્રપતિ" કરી દીધા જાહેર, સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો હોબાળો
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
23 વર્ષીય યુવતીને એક્સરસાઇઝની 'લત' પડી ભારે, પીરિયડ્સ બંધ થતા વૃદ્ધા જેવી દેખાવા લાગી
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Golden Globe Awards 2026: ટેયાના ટેલરને મળ્યો બેસ્ટ સપોટિંગ ફિમેલનો એવોર્ડ, જાણો સંપૂર્ણ વિજેતાઓની યાદી
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર આ ત્રણ રાશિઓને મળશે શનિદેવના આશીર્વાદ! ચમકી જશે નસીબ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર આ ત્રણ રાશિઓને મળશે શનિદેવના આશીર્વાદ! ચમકી જશે નસીબ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: આજે ખુલશે સફળતાના દ્વાર કે આવશે પડકારો? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Embed widget