શોધખોળ કરો

Jio બાદ હવે RILનો મોટો ધમાકો, એમેઝોન-ફ્લિપકાર્ટને ટક્કર આપવા શરૂ કરી આ સર્વિસ

12 ઓગસ્ટના રોજ યોજાયેલી એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ટૂંક સમયમાં કરિયાણા બજારનો નક્શો બદલવા જઈ રહ્યું છે.

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઈ કોમર્સ માર્કેટમાં ઝંપલાવ્યું છે. કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે માય જિઓ માર્ટ લઈને આવી છે. આ વાતનો ખુલાસો Livemintના એક અહેવાલમાં થયો છે. તેમાં કંપનીના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું ચે કે, માય જિઓ માર્ટ હાલમાં કેટલીક જગ્યાઓ પર ઉપલબ્ધ થશે તેમાં નવી મુંબઈ, થાણે અને કલ્યાણ સામેલ છે. જિઓ માર્ટમાં રજિસ્ટ્રેશન માટે કંપનીએ જિઓ ટેલિકોમ યુઝર્સને આમંત્રણ મોકલવાનું પણ શરૂ કરી દીધું છે. કંપનીએ જિઓ માર્ટને 'દેશની નવી દુકાન' ગણાવી છે. Jio બાદ હવે RILનો મોટો ધમાકો, એમેઝોન-ફ્લિપકાર્ટને ટક્કર આપવા શરૂ કરી આ સર્વિસ રિલાયન્સ રિટેલે સત્તાવાર રીતે તેના લોન્ચિંગની જાહેરાત કરી દીધી છે અને કહ્યું છે કે, આવનારા સમયમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે, 'અમે જિઓ માર્ટ લોન્ચ કરી દીધું છે. આ માટે જિઓ યુઝર્સને ડિસ્કાઉન્ટ માટે રજિસ્ટ્રેશન કરવા આમંત્રણ અપાયું છે. હાલમાં તે ત્રણ સ્થળોએ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. જિઓ માર્ટ એપ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.' આ અગાઉ 12 ઓગસ્ટના રોજ યોજાયેલી એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ટૂંક સમયમાં કરિયાણા બજારનો નક્શો બદલવા જઈ રહ્યું છે. રિલાયન્સ દેશમાં દુનિયાનું સૌથી મોટું ઓનલાઈન-ટૂ-ઓનલાઈ ઈ-કોમર્સ બજાર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. રિલાયન્સે તેને ન્યૂ કોમર્સ નામ આપ્યું છે.

ટોપ સ્ટોરી

LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Embed widget