શોધખોળ કરો
Advertisement
પિઝા-બર્ગરના પેકિંગ પર લખવામાં આવશે કેલરી, FSSAI તૈયારી કરી રહ્યું છે નવો નિયમ, જાણો વિગત
પિઝા, બર્ગર વેચતા રેસ્ટોરેંટ્સે હવે તેમના મેન્યૂ પર કેલરીનો પણ હિસાબ આપવો પડશે. ફૂડ રેગ્યુલેટર FSSAIએ મેન્યૂ લેબલિંગ ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે.
નવી દિલ્હીઃ પિઝા, બર્ગર વેચતા રેસ્ટોરેંટ્સે હવે તેમના મેન્યૂ પર કેલરીનો પણ હિસાબ આપવો પડશે. ફૂડ રેગ્યુલેટર FSSAIએ મેન્યૂ લેબલિંગ ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. નવા નિયમો મુજબ, હવે ફૂટ આઈટમની સામે કેટલી કેલરી છે તે પણ લખવું પડશે.
ઉપરાંત એક દિવસમાં વ્યક્તિને કેટલી કેલરીની જરૂર પડે તે પણ લખવું પડશે. 10થી વધારે બ્રાંચ ધરાવતા રેસ્ટોરંટ પર આ નિયમ લાગુ થશે. FSSAIના નવા નિયમો મુજબ 100 ગ્રામના બર્ગરમાં 295 કેલરી અને 100 ગ્રામ પિઝામાં 260 કેલરી હોવી જોઈએ.
લેબલિંગ કરતી વખતે પોષક તત્વોની માત્ર પણ લખવી પડશે.
કલાકારો દ્વારા ‘રત્નાકર’ એવોર્ડ પરત કરાયા બાદ સરધારના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માંગતો વીડિયો આવ્યો સામે, જાણો શું કહ્યું
મુંબઈમાં વરસાદનું રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજોમાં જાહેર કરવામાં આવી રજા
દીપિકા ફરી એકવખત દુલ્હનના રૂપમાં જોવા મળી, જુઓ ગ્લેમરસ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement