શોધખોળ કરો

હવે કાર્ડ કે રોકડની નહી રહે ઝંઝટ, માત્ર અંગૂઠાથી થઈ જશે પેમેન્ટ, આ બેંકે લોન્ચ કરી નવી સુવિધા

દરેક ખરીદી બાદ તમારે ફક્ત તમારા બેન્કનુ નામ સિલેક્ટ કરીને આધાર નંબર, રકમ પોતાના દુકાનદારના મોબાઇલમાં એન્ટર કરવાની છે.

નવી દિલ્હીઃ ઘણી વખત માર્કેટમાં જતા સમયે તમને વોલેટ ભૂલી જાવ છો. રોકડ કે ડેબિટ કાર્ડ વગર ખરીદી કરવી મુશ્કેલ હોય છે, પરંતુ હવે એવું નહીં થાય. હવે ડેબિટ કાર્ડ વગર પણ તમે પેમેન્ટ કરી શકશો. હવે આધાર નંબર દ્વારા તમે તમારું બિલ પે કરી શકશો. ભીમ આધાર પેમેન્ટ મોડે નવી સુવિધા લોન્ચ કરી છે. આ નવી સર્વિસ બાદ તમે આધાર નંબરની મદદથી પેમેન્ટ કરી શકશો. SBIએ પોતાના ખાતાધારકો માટે ખાસ સર્વિસ શરૂ કરી છે. બેંકે BHIM-Aadhaar-SBI મોબાઈલ એપની શરૂઆત કરી છે. આ માટે દુકાનદારે આ એપ પર પોતાનુ રજીસ્ટ્રેશન કરવુ પડશે. તેના માટે નામ, સરનામુ, ફોન નંબર, આધાર નંબર અને વેપાર સંબંધી જાણકારી અને જે બેન્ક એકાઉન્ટમાં પેમેન્ટ મેળવવુ હોય, તેને સિલેક્ટ કરવુ પડશે. ધ્યાન રહે કે આ ખાતુ આધાર સાથે લિંક હોવુ જોઇએ. રજીસ્ટ્રેશન થયા બાદ દુકાનદારે ગ્રાહકની ફિંગર પ્રિન્ટ લેવા માટે એક STQC સર્ટિફાઇડ FP સ્કેનરની જરૂરિયાત હશે. આ સ્કેનરને એન્ડ્રોઇડ મોબાઇલ સાથે કનેક્ટ કરવાનુ રહેશે. હવે કાર્ડ કે રોકડની નહી રહે ઝંઝટ, માત્ર અંગૂઠાથી થઈ જશે પેમેન્ટ, આ બેંકે લોન્ચ કરી નવી સુવિધા દરેક ખરીદી બાદ તમારે ફક્ત તમારા બેન્કનુ નામ સિલેક્ટ કરીને આધાર નંબર, રકમ પોતાના દુકાનદારના મોબાઇલમાં એન્ટર કરવાની છે અને તમારા અંગૂઠાના નિશાનને સ્કેન કરીને તમારા પેમેન્ટને વેરિફાય કરવાનુ છે. બાદમાં તમે એન્ટર કરેલી રકમ સીધી જ દુકાનદારના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. પેમેન્ટ સક્સેસ થવા પર તમને SMSથી તેની જાણ કરવામાં આવશે. BHIM Aadhaar SBI એપ ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આ એપને ફક્ત દુકાનદાર/મર્ચન્ટ/ટ્રેડર્સ/નાના ઉદ્યોગપતીએ ઇન્સ્ટોલ કરવાની હોય છે, ગ્રાહકે નહી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર

રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

Embed widget