શોધખોળ કરો

હવે Aadhaar Card માં નામ, સરનામું, ફોન નંબર સરળતાથી કરાવી શકાશે અપડેટ, જાણો UIDAI એ શું કરી મોટી જાહેરાત

Aadhaar Update: UIDAI દ્વારા ભારતના 122 શહેરોમાં 166 સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે.  જેમાં તેઓ નવા આધાર કાર્ડ અને જૂના આધાર કાર્ડમાં સુધારા માટે અરજી કરી શકે છે. 

નવી દિલ્હીઃ ભારતમાં કોઈ પણ નાગરિકની ઓળખ માટે આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નાગરિકને 12 આંકડાનો વિશેષ ઓળખ નંબર આપવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ફોટોની સાતે તેની બાયોમેટ્રિકની જાણકારી પણ હોય છે.

શું કરી મોટી જાહેરાત

લોકો આધાર કાર્ડમાં  ફોન નંબર, એડ્રેસ, નામ સરળતાથી સુધારી શકે તે માટે યુઆઈડીએઆઈએ પ્રક્રિયા સરળ બનાવી છે. UIDAI દ્વારા ભારતના 122 શહેરોમાં 166 સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે.  જેમાં તેઓ નવા આધાર કાર્ડ અને જૂના આધાર કાર્ડમાં સુધારા માટે અરજી કરી શકે છે.  આ કેન્દ્રોમાં મોડેલ આદાર સેવા કેન્દ્રમાં રોજના 1000, મોડલ બી આધાર સેવા કેન્દ્રોમાં રોજના 500 અને મોડલ સી આધાર કેન્દ્રોમાંરોજના 250 આધાર અપડેટ થઈ શકશે. આ કેન્દ્રો સવારે 9 થી સાંજે 5.30 કલાક સુધી કાર્યરત રહેશે. ભારતમાં હાલ બેંક, પોસ્ટ અને રાજ્ય સરકારો સંચાલિત 52 હજાર આધાર કેન્દ્રો અસ્તિત્વમાં છે.

Aadhaar Card બનાવવા તથા અપડેટ કરાવવામાં લાગે છે આટલી ફી

જો તમે આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનું અપડેશન (Aadhaar Update) કરાવવા માંગતા હો તો તેના માટે પૈસા ચૂકવવા પડશે. જો તમે આધાર કાર્ડમાં નામ (Name Change), જન્મ તારીખ (Date of Birth) કે પછી સરનામું બદલાવવા (Address Change) માંગતા હો તો તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત બાયોમેટ્રિક અપડેટ (Bio metric update) કરાવવા માંગતા હો તો દર વખતે આટલા જ રૂપિયા આપવા પડશે.

અપડેશન માટે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી

આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારના અપડેશન માટે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે. આ માટે uidai.gov.in પર Update Aadhaar Details (Online) પર ક્લિક કરવું પડશે. જન્મ તારીખ સુધારવા માટે માન્ય દસ્તાવેજ અપલોડ કરવા પડશે. આ બદલાવ કરવા માટે કાર્ડધારકનો મોબાઇલ નંબર લિંક હોવો જોઈએ.

બાયોમેટ્રિક ચેન્જ માટે જવું પડશે સેન્ટર

જો તમે તમારા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ – ફિંગરપ્રિંટ, આઈરિસ કે ફોટોગ્રાફ જેવી અન્ય ડિટેલમાં બદલાવ કરવા ઈચ્છતા હો તો તમારે એનરોલમેંટ સેંટર પર જવું પડશે. જો તમે નવું આધાર કાર્ડ બનાવવા માંગતા હો અથવા 5 થી 15 વર્ષના બાળકો માટે નોમિનેશન અપડેટ કરાવવા ઈચ્છતા હો તો તે ફ્રી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget