શોધખોળ કરો

Pan Card Tips: હવે મિનીટોમાં ઘરે બેસીને જ બનાવી શકાય છે પોતાનુ પાનકાર્ડ, જાણો શું છે આખી પ્રૉસેસ

જો તમે સરકારી ઓફિસમાં જઇને પાન કાર્ડ બનાવવા માટે ઇચ્છુક ના હોય તો તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન પણ બનાવી શકો છો. પાનનુ વેરિફિકેશન મિનીટોમાં પુરુ કરી શકો છો.

Pan Card Tips: આજના સમયમાં પાન કાર્ડ જરૂરી ડૉક્યૂમેન્ટોમાં સામેલ છે. પાન કાર્ડ વિના કેટલાય સરકારી કામો, નાણાંકીય લેવડદેવડમાં તકલીફોનો સામનો કરવો પડે છે. આ બધી અનઆવશ્યક પરેશાનીઓથી બચવા માટે તમારે પાન કાર્ડને જલ્દી બનાવી લેવુ જોઇએ. જો તમે સરકારી ઓફિસમાં જઇને પાન કાર્ડ બનાવવા માટે ઇચ્છુક ના હોય તો તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન પણ બનાવી શકો છો. પાનનુ વેરિફિકેશન મિનીટોમાં પુરુ કરી શકો છો. આવો જાણીએ આ માટે શું છે પ્રૉસેસ........... 

ઓનલાઇન પાન કાર્ડ બનાવવાની પ્રૉસેસ-

સૌથી પહેલા આવકવેરા વિભાની વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ. આમાં Instant PAN through Aadhaarના ઓપ્શન પર ક્લિક કરો. 
આ પછી Get New PAN અને Check Status/Download PANના બે ઓપ્શન દેખાશે. આમાંથી તમારે Get New PAN  પર ક્લિક કરવુ પડશે. 
આ પછી એક નવુ પેજ ખુલશે. આમાં પોતાનો આધાર નંબર નાંખો, અને કેપ્ચા કૉડને નોંધો. 
આ પછી તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. 
આ ઓટીપી નાંખો અને ફરીથી પોતાનુ ઇમેઇલ આઇડી નાંખો. આ પછી પાન કાર્ડ માટે જરૂરી જાણકારી નોંધો.  
આ પછી થોડીક મિનીટોમાં તમારો પાન કાર્ડ નંબર મળી જશે અને તમે આને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલૉડ કરી શકો છો. 
આ માટે તમારી વેબસાઇટ પર Check Status/Download PAN" પર ક્લિક કરવુ પડશે અને પછી પીડીએફમાં પાન કાર્ડ ડાઉનલૉડ કરી શકશો
જો તમે પાન કાર્ડની હાર્ડ કૉપી ઇચ્છો છો તો 50 રૂપિયા ચૂકવીને આને પ્રાપ્ત કરી શકો છો.

આ કરી શકે એપ્લાય-
જે લોકોની પાસે આધાર નંબર છે, તે પાન કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. આ પછી તરતજ પાન નંબર મળી જશે. ઇ-પાન માટે માત્ર આધાર બેઝ્ડ કેવાઇસી પ્રૉસેસ પુરી કરવાની હોય છે, અને આ પછી તરતજ પીડીએફ ફોર્મેટામાં પાન આપી દેવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget