શોધખોળ કરો

Pan Card Update Status: પાન કાર્ડમાં નામ અપડેટ થયું છે કે નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન કરો ચેક

Pan Card Update Status: પાન કાર્ડમાં જો તમારું નામ બાકીના અન્ય દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ સાથે મેચ ન થતું હોય તો મુશ્કેલી થઈ શકે છે.

Pan Card Update Status: પાન કાર્ડમાં જો તમારું નામ બાકીના અન્ય દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ સાથે મેચ ન થતું હોય તો મુશ્કેલી થઈ શકે છે. પરંતુ તમે ઘરે બેઠા જ તેમાં સુધારો કરી શકો છે. તમે ઘરે બેઠા ઓનલાઈન પાન કાર્ડમાં તમારું નામ સુધારી શકો છો.

પાન કાર્ડમાં તમારું નામ અપડેટ થયા પછી, તમે ઘરે બેસીને જાણી શકો છો કે તમારું નામ અપડેટ થયું છે કે નહીં. આવો તમને જણાવીએ કે આ માટેની પ્રક્રિયા શું છે. ભારતમાં રહેવા માટે, લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. તમારે ઘણા પ્રસંગોએ આ દસ્તાવેજોની જરૂર પડશે.

આ દસ્તાવેજોમાં PAN ને પરમેનન્ટ એકાઉન્ટ નંબર કહેવામાં આવે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. 50 હજારથી વધુના બેંક વ્યવહારો માટે તમારે આની જરૂર પડશે. આ સિવાય હવે જ્યારે આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. ત્યાં પણ તમારે પાન કાર્ડની જરૂર પડશે. આના વિના તમારું કામ થઈ શકે નહીં.

ઘણા લોકોના પાન કાર્ડમાં ખોટા નામ નોંધાયેલા છે. તેથી આમાં તમને સુધારણાની સુવિધા આપવામાં આવે છે. તમે તમારું નામ ઓનલાઈન બદલી શકો છો. પાન કાર્ડમાં તમારું નામ અપડેટ થયા પછી, તમે ઘરે બેઠા જાણી શકો છો કે તમારું નામ અપડેટ થયું છે કે નહીં.

આ માટે તમારે NSDLની વેબસાઇટ https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html પર જવું પડશે. આ પછી તમારે 'Track PAN Status' પર ક્લિક કરવાનું રહેશે.

આ પછી તમારે એપ્લિકેશન વિભાગમાંથી 'PAN-New/Change Request' પસંદ કરવાનું રહેશે. આ પછી 15 અંકનો રસીદ નંબર નાખવો પડશે. પછી કેપ્ચા કોડ દાખલ કરો અને 'સબમિટ(Submit)' પર ક્લિક કરો. સ્ટેટસ તમારી સામે આવશે.

આ રીતે ઓફલાઇન કરેક્શન કરાવો

જો તમે ઓનલાઈન પાન કાર્ડ સુધારી શકતા નથી તો તેના માટે તમે ઑફલાઇન વિકલ્પ પસંદ કરી શકો છો. આ માટે તમારે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે. જ્યાં PAN કાર્ડ બને છે અને PAN કાર્ડ અપડેટ થાય છે. આ પછી તમારે પાન કાર્ડમાં સુધારો કરવા માટે ફોર્મ ભરવાનું રહેશે.

તેથી તમારે આધાર કાર્ડની ફોટો કોપી જેવા સંબંધિત દસ્તાવેજો પણ જોડવા પડશે. આ પછી તમારે ફી ચૂકવવી પડશે. ઓપરેટર તમારી અરજી સબમિટ કરશે. થોડા દિવસો પછી, તમે કોમન સર્વિસ સેન્ટર પરથી તમારું અપડેટ કરેલું પાન કાર્ડ મેળવી શકશો અથવા તમારા ઘરે પાન કાર્ડ મોકલવામાં આવશે.

આ પણ વાંચો...

HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
Union Bank of India એ FD ના વ્યાજ દરોમાં કર્યો બદલાવ, 5 વર્ષની FD પર કેટલું રિટર્ન મળશે? જાણો
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો મોટો ઝટકો: લોન પર વ્યાજ દરો વધાર્યા, EMI મોંઘી થશે
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Embed widget