શોધખોળ કરો

Pension: હવે સરળતાથી મળી જશે પેન્શન, 9 નહીં પણ માત્ર આ એક જ ફોર્મ ભરવાથી કામ થઈ જશે

Pension Application Form: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે અમે પેન્શનને પેપરલેસ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. હવે કર્મચારીઓને 9 અલગ અલગ ફોર્મ ભરવાથી મુક્તિ મળશે.

Pension Application Form: કેન્દ્ર સરકારે નિવૃત્ત થતા કર્મચારીઓની સુવિધા માટે નવું પેન્શન એપ્લિકેશન ફોર્મ રજૂ કર્યું છે. સરકારનો દાવો છે કે આ ફોર્મ 6એ (Form 6A)થી કર્મચારીઓને ખૂબ સરળતા થશે. હવે તેમને 9 અલગ અલગ ફોર્મ ભરવાથી મુક્તિ મળશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ (Jitendra Singh)એ શુક્રવારે આ ફોર્મ લોન્ચ કર્યું.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોન્ચ કર્યું ફોર્મ 6

જિતેન્દ્ર સિંહે વીડિયો કોન્ફરન્સ દ્વારા ફોર્મ જારી કરતાં કહ્યું કે અમે કર્મચારીઓને પેન્શન લેવામાં આવતી મુશ્કેલીઓને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફોર્મ 6એ તેમની ઘણી સમસ્યાઓને એક ઝાટકે ખતમ કરી દેશે. તેમણે આને પેન્શનરોનું જીવન સરળ બનાવનારું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે નવા એકીકૃત ફોર્મની મદદથી ઘણા ફોર્મ સંભાળવાની મુશ્કેલી દૂર થશે. આનાથી લાખો વરિષ્ઠ નાગરિકોને લાભ થવાની આશા છે. આનાથી તેઓ પેન્શન સંબંધિત બાબતોને સરળતાથી નિપટાવી શકશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વરિષ્ઠ નાગરિકો માટે આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા કરવામાં આવી હતી.

ડિસેમ્બર, 2024 પછી નિવૃત્ત થનારાઓને લાભ મળશે

નવું ફોર્મ 6એ કેન્દ્ર સરકારના તે બધા કર્મચારીઓ માટે 'ભવિષ્ય' (Bhavishya) અથવા ઈ એચઆરએમએસ (e HRMS) પોર્ટલ પર ઉપલબ્ધ હશે, જે ડિસેમ્બર, 2024 અને ત્યારબાદ નિવૃત્ત થનારા છે. 'ભવિષ્ય' પોર્ટલ પેન્શન અને પેન્શનર્સ વેલફેર વિભાગ (Pension & Pensioners' Welfare Department)ની એક પહેલ છે. આના હેઠળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે નિવૃત્ત થનારા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ બધી બાકી રકમની ચુકવણી અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (Pension Payment Order) મળી જાય.

પેન્શનની સંપૂર્ણ પ્રક્રિયાને પેપરલેસ બનાવવાનો માર્ગ ખુલશે

આ સિસ્ટમ હેઠળ પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભની ચુકવણીની મંજૂરી અને પ્રક્રિયાની ઓનલાઇન નિગરાની કરી શકાય છે. સિસ્ટમ દ્વારા ઈ પીપીઓ ડાઉનલોડ કરી શકાય છે. ઈ એચઆરએમએસને ઇલેક્ટ્રોનિક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સરકારી કર્મચારીઓના સેવા રેકોર્ડ સહિત અન્ય વિગતો હોય છે. આ પેન્શનની સંપૂર્ણ પ્રક્રિયાને પેપરલેસ બનાવવાનો માર્ગ મોકળો કરશે.

આ પણ વાંચોઃ

હવે કોઈપણ કાર્ડ વગર ATM માં રૂપિયા જમા કરાવી શકાશે, NPCI એ લોન્ચ કરી આ ખાસ સુવિધા, જાણો કેવી રીતે કામ કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા

Almora Bus Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ,  મૃત્યુઆંક વધવાની આશંકા

Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી

CAT 2024 Admit Card: કૉમન એડમિશન ટેસ્ટ એડમિટ કાર્ડ આ દિવસે કરી શકશો ડાઉનલોડ, 24 નવેમ્બરે યોજાશે પરીક્ષા

ABP Premium

વિડિઓઝ

Uttarakhand Bus Accident : ઉત્તરાખંડમાં મુસાફરો સાથે બસ ખીણમાં ખાબકી, 20થી વધુના મોતDelhi Air Pollution : દિલ્લીની હવા બની ગઈ ઝેરી, AQI 382 એ પહોંચ્યો, જુઓ અહેવાલGondal Jetpur Highway Traffic : ગોંડલ-જેતપુર હાઈવે પર 15 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, શું છે કારણ?Canada Hindu Temple Attack : કેનાડામાં ખાલિસ્તાનીઓનો હિન્દુ મંદિર પર હુમલો, શ્રદ્ધાળુઓ સાથે કરી મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા
Almora Bus Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ,  મૃત્યુઆંક વધવાની આશંકા
Almora Bus Accident: ઉત્તરાખંડમાં ભીષણ રોડ દુર્ઘટનામાં 36 લોકોના મૃત્યુ, મૃત્યુઆંક વધવાની આશંકા
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
CAT 2024 Admit Card: કૉમન એડમિશન ટેસ્ટ એડમિટ કાર્ડ આ દિવસે કરી શકશો ડાઉનલોડ, 24 નવેમ્બરે યોજાશે પરીક્ષા
CAT 2024 Admit Card: કૉમન એડમિશન ટેસ્ટ એડમિટ કાર્ડ આ દિવસે કરી શકશો ડાઉનલોડ, 24 નવેમ્બરે યોજાશે પરીક્ષા
કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ

ભારતીય ટીમમાં અચાનક મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયા જવા જલદી રવાના થશે આ બે ખેલાડીઓ

Singham Again Box Office Collection Day 3: ફિલ્મ 'સિંઘમ અગેન'ની કમાણી 100 કરોડને પાર, ઓપનિંગ વિકેન્ડ પર તોડ્યો 'ફાઇટર'નો રેકોર્ડ

દિવાળી બાદ શેરબજારમાં હાહાકાર, 15 મિનિટમાં રોકાણકારોના 5.5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Embed widget