શોધખોળ કરો

સતત ચોથા દિવસે પેટ્રોલ, ડીઝલ થયા મોંઘા, જાણો આજે ભાવમાં કેટલો ઉછાળો આવ્યો

આ સતત ચોથા દિવસે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ 82 દિવસ સુથી કિંતમની સમીક્ષા કરી ન હતી.

નવી દિલ્હીઃ ઓઈલ કંપનીઓએ બુધવારે પેટ્રોલની કિંમતમાં 40 પૈસા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 45 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. કિંમતની સમીક્ષા 82 દિવસ સુધી સ્થગિત રાખ્યા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓના નોટિફિકેશન અનુસાર પેટ્રોલની કિંમત 73.00 રૂપિયાથી વધીને 73.40 રૂપિયા પ્રતિ લિટર થઈ છે, જ્યારે ડીઝલની કિંમત 71.17થી વધીને 71.62 રૂપિયા પ્રતિ લિટર થઈ છે. સમગ્ર દેશમાં આ વધારો લાગુ થયો છે જોકે સ્થાનીક તકે વેટને  કારણે દરેક રાજ્યમાં આ કિંમત અલગ અલગ હોઈ શકે છે. આ સતત ચોથા દિવસે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ 82 દિવસ સુથી કિંતમની સમીક્ષા કરી ન હતી અને રવિવારથી વૈશ્વિક કિંમત અનુસાર ફેરફાર કરવાનું શરૂ કર્યું હતું. આ રીતે ચાર દિવસમાં પેટ્રોલમાં પ્રિત લિટર 2.14 રૂપિયા અને ડીઝલમાં પ્રિત લિટર 2.23 રૂપિયાનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડાનો લાભ લેવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઈઝ ડ્યૂટીમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો ત્યાર બાદ કિંમતની સમીક્ષા રોકી દેવામાં આવી હતી. મને જણાવીએ કે, સરકારે 6 મેના રોજ ફરીથી એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો કરતાં પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 13 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget