શોધખોળ કરો

સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, જાણો અમદાવાદમાં શું છે કિંમત ?

આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું છે તો ડીઝલની કિંમતોએ રેકોર્ડ લેવલ બનાવ્યું છે.

નવી દિલ્હી: આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર થયું છે તો ડીઝલની કિંમતોએ રેકોર્ડ લેવલ બનાવ્યું છે. સતત વધી રહેલા પેટ્રોલ ડિઝલના ભાવના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાયું છે. મુંબઈમાં પેટ્રોલ 92.28 રૂપિયા પ્રતિ લિટર તો દિલ્હીમાં શનિવારે પેટ્રોલ 85.70 રૂપિયા અને ડીઝલ 75. 88 રૂપિયા થયું છે. દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું છે. દેશમાં ડીઝલની કિંમતોએ અનેક રાજ્યોમાં રેકોર્ડ લેવલ બનાવ્યું છે. અઢી મહિનામાં 5 રૂપિયા સુધી ડીઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં ૧૦ જાન્યુઆરી પછી સતત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો છે. આજે અમદાવાદ શહેરમાં પેટ્રોલ 83.10 રૂપિયા અને ડિઝલ 81.75 રૂપિયા છે. 10 તારીખ પછી અમદાવાદ શહેરમાં પેટ્રોલના ભાવમાં 1.25 રૂપિયાનો વધારો થયો છે. ડિઝલમાં 10 તારીખથી અત્યાર સુધીમાં 1.65 રૂપિયાનો વધારો નોંધાયો છે. ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. મોંઘા ડીઝલ અને ખેડૂત આંદોલનના કારણે સામાનનો સપ્લાય ઘટી રહ્યો છે. ફળ અને શાકના ભાવ પણ ઉંચા જઈ રહ્યા છે. દિલ્હીમાં ડીઝલની કિંમતો ઓલ ટાઈમ હાઈથી 7 પૈસા ઘટી છે. મુંબઈમાં આ રેકોર્ડ લેવલને પાર કરી ચૂકી છે.

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
'રામાયણ'એ મંડે ટેસ્ટમાં કર્યું ટૉપ, પાંચમા દિવસે 300 કરોડને પાર કમાણી, બની 2026ની ચોથી સૌથી મોટી ફિલ્મ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
Embed widget