શોધખોળ કરો

PIB Fact Check: 'આધાર કાર્ડ પર સરકાર આપી રહી છે 5 લાખ સુધીની લોન', જાણો શું છે તેનું સત્ય

જ્યાં સુધી સરળ લોન આપવાની વાત છે, સરકારે મુદ્રા લોન યોજના શરૂ કરી દીધી છે.

PIB Fact Check: આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે મોદી સરકાર આધાર કાર્ડ પર સરળ લોન આપી રહી છે. જો તમને પણ આવો મેસેજ મળ્યો હોય તો તેનો શિકાર બનતા પહેલા આ સમાચાર વાંચો.

શું છે વાયરલ મેસેજમાં

સોશિયલ મીડિયા પર ફેલાતા આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર તમામ નાગરિકોને તેમના આધાર કાર્ડ પર 4.78 લાખ રૂપિયાની લોન આપી રહી છે. જેની પાસે આધાર કાર્ડ છે તેઓ આ લોન માટે અરજી કરી શકે છે. અગાઉ એક વાયરલ મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે સરકાર બેરોજગાર યુવાનોને 6,000 રૂપિયાનું ભથ્થું આપી રહી છે અને તેનું રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે.

સરકારે શું કહ્યું

વાયરલ પોસ્ટના તથ્યો તપાસ્યા બાદ પીઆઈબી વતી ટ્વીટ કરીને સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી હતી. પીઆઈબીએ કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે બોગસ છે અને સરકાર દ્વારા આવી કોઈ લોન આપવામાં આવી રહી નથી. પીઆઈબીએ લોકોને આવા મેસેજ શેર ન કરવાની સલાહ પણ આપી છે. પીઆઈબીએ કહ્યું કે છેતરપિંડી કરનારાઓ આવા બ્લફ આપીને લોકો પાસેથી તેમની અંગત માહિતી એકત્ર કરે છે, જેથી તેમના ખાતામાં ઘૂસવાનું સરળ બને.

દરેક મેસેજની હકીકત તપાસો

ઉલ્લેખનીય છે કે કોઈપણ વાયરલ મેસેજ પર વિશ્વાસ કરતા પહેલા તેની ફેક્ટ ચેક કરી લો. આજકાલ સોશિયલ મીડિયા પર આવા ઘણા મેસેજ ખૂબ વાયરલ થાય છે. આવી સ્થિતિમાં કોઈપણ મેસેજ પર વિશ્વાસ કરીને તમારી અંગત વિગતો શેર ન કરો. આ સાથે સ્કીમનો લાભ લેવા માટે વિચાર્યા વગર કોઈના ખાતામાં પૈસા ટ્રાન્સફર ન કરો.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

Embed widget