શોધખોળ કરો
એક Home Loan લીધા બાદ બીજી હોમ લોન લઈ શકો ? જાણો શું છે પ્રોસેસ
એક Home Loan લીધા બાદ બીજી હોમ લોન લઈ શકો ? જાણો શું છે પ્રોસેસ
પ્રતિકાત્મક તસવીર
1/6

પોતાના ઘરમાં રહેવાનું સપનું દરેકનું હોય છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ પૈસા ન હોવાના કારણે ઘર નથી ખરીદી શકતા. આવી સ્થિતિમાં પોતાનું ઘર ખરીદવાનો શ્રેષ્ઠ વિકલ્પ હોમ લોન લેવાનો છે. એવા ઘણા લોકો છે જેઓ ઘર ખરીદવા માટે હોમ લોનનો સહારો લે છે.
2/6

ઘણી વખત હોમ લોન લીધા પછી પણ પૈસાની અછત રહે છે કારણ કે ઘર ખરીદ્યા પછી પણ ઘણું કામ કરવાનું હોય છે. આવી સ્થિતિમાં બીજી હોમ લોન લેવાનો વિચાર ઘણા લોકોના મનમાં આવે છે, પરંતુ શું એક હોમ લોન લીધા પછી બીજી હોમ લોન લઈ શકાય? આવો જાણીએ.
Published at : 18 Nov 2024 04:19 PM (IST)
આગળ જુઓ




















