શોધખોળ કરો

PIB Fact Check: મોદી સરકાર લોકોના ઘર સુધી પાઇપલાઇનથી પહોંચાડશે દારૂ ? જાણો શું છે હકીકત

Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક હોય છે. આવી જ એક ખબર વાયરલ થઈ છે.

PIB Fact Check: સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક હોય છે. આવી જ એક ખબર વાયરલ થઈ છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે  ભારત સરકાર લોકોના ઘરે દારૂની પાઈપલાઈન નાંખશે. જે બાદ પીઆઈબી ફેક્ટે સ્પષ્ટતા કરી હતી.

શું છે વાયરલ મેસેજ

સોશિયલ મીડિયા પર એક ફોર્મ વાયરલ થઈ રહ્યું છે. તેમાં લખ્યું છે કે ભારત સરકાર, દારૂની પાઇપલાઇન કનેક્શન માટેની અરજી... તેની નીચે નિયમો અને કાયદા પણ આપવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે માનનીય વડાપ્રધાને રોજેરોજ પીનારાઓ માટે દારૂની પાઇપલાઇન કનેક્શન આપવા માટે અરજી મંગાવી છે. જેને રસ હોય, તે 11 હજાર રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે આ અરજી ફોર્મ ભરો અને તેને વડાપ્રધાન કાર્યાલયમાં સબમિટ કરો.  મેસેજમાં એમ પણ લખવામાં આવ્યું છે કે અરજી મળ્યાના એક મહિના પછી, તપાસ કર્યા પછી, તમારા ઘરે મીટર સાથે દારૂની પાઇપલાઇન નાખવામાં આવશે. બાદમાં વપરાશ પ્રમાણે બિલ આવશે. આ પછી અરજદારનું નામ, સરનામું અને ફોટો પણ માંગવામાં આવ્યો છે.

પીઆઈબી ફેક્ટ ચેકે શું કર્યુ ટ્વિટ

પીઆઈબીએ તેના ટ્વિટમાં લખ્યું છે કે ચિલ ગાય્સ. તમારી આશાઓને વધારે પડતી ન રાખો,

લોકો લઈ રહ્યા છે મજા

આ મેસેજ વાયરલ થયા બાદ યુઝર્સ ખૂબ મજા લઈ રહ્યા છે.  લોકો પંચાયત વેબ સિરીઝ ભાગ 2 ના મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે.  યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે જેણે 11000 રૂપિયાનો ડીડી બનાવીને આપ્યો હશે, હવે તેનું શું થશે.

પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 

કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ

સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ

ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
Ahmedabad: અમદાવાદ ગ્રામ્યની વિશેષ અદાલતે ઈડીનો લીધો ઉધડો, આ મામલે ઉઠાવ્યા સવાલ 
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના

Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર

Embed widget