શોધખોળ કરો

Post Office FD Rules: પોસ્ટ ઓફિસમાં એફડી કરાવી છે તો જાણો આ નવો નિયમ, સરકારે કર્યો છે મોટો ફેરફાર

Post Office FD Rules: નાણા મંત્રાલયે પોસ્ટ ઓફિસ એફડી યોજનાના પ્રી-મેચ્યોર ઉપાડ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. અમે તમને નવા નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ.

Post Office Fixed Deposit Rules: પોસ્ટ ઓફિસ ઘણી પ્રકારની બચત યોજનાઓ ઓફર કરતી રહે છે. આવી જ એક સ્કીમનું નામ છે પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ અથવા ટાઈમ ડિપોઝિટ સ્કીમ. હાલમાં જ નાણા મંત્રાલયે પોસ્ટ ઓફિસની FD સ્કીમમાં મોટા ફેરફાર કર્યા છે. આ માટે મંત્રાલય દ્વારા 7 નવેમ્બર, 2023ના રોજ એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમમાં પ્રી-મેચ્યોર ઉપાડના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જો તમે પણ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અથવા FD સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને આ સ્કીમના બદલાયેલા નિયમો વિશે માહિતી આપી રહ્યા છીએ.

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમના પ્રી-મેચ્યોર ઉપાડના નિયમોમાં ફેરફાર

નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, 10 નવેમ્બર, 2023 પછી, પાંચ વર્ષની એફડી યોજનામાં ચાર વર્ષના સમયગાળા પહેલા અકાળ ઉપાડ હવે કરી શકાશે નહીં, એટલે કે 5 વર્ષની પોસ્ટ ઓફિસ એફડીનો સમય પહેલા ઉપાડ હવે માત્ર 4 વર્ષ પછી જ કરી શકાશે. આ સિવાય જો તમે એક વર્ષ, બે વર્ષ અને ત્રણ વર્ષની FD સ્કીમમાં રોકાણ કરો છો, જો તમે રોકાણના 6 મહિનાથી 1 વર્ષની અંદર પૈસા ઉપાડી લો છો, તો તમને પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરનો લાભ મળશે. જે FD સ્કીમ કરતાં ઘણું ઓછું હશે.

જ્યારે તમે બે અને ત્રણ વર્ષની FD સ્કીમમાં રોકાણ કર્યાના 1 વર્ષ પછી પૈસા ઉપાડો છો, તો તમને FDના નિશ્ચિત વ્યાજ દર કરતાં 2 ટકા ઓછા વ્યાજનો લાભ મળશે. જ્યારે તમે પાંચ વર્ષની FD સ્કીમ પસંદ કરો છો, તો તમને ચાર વર્ષ પછી અને પાંચ વર્ષ પહેલાંના સમયગાળાની વચ્ચે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ મુજબ વ્યાજ દરનો લાભ મળશે.

પોસ્ટ ઓફિસના જૂના ઉપાડના નિયમો શું છે?

નોંધનીય છે કે નિયમો અનુસાર 10 નવેમ્બર, 2023 પહેલા ખોલવામાં આવેલા પોસ્ટ ઓફિસ એફડી એકાઉન્ટ પર જૂના નિયમો જ લાગુ થશે. 9મી નવેમ્બર સુધી તમારા પોસ્ટ ઓફિસ FD ખાતામાં છ મહિના સુધી કોઈ ઉપાડની સુવિધા નથી. આવી સ્થિતિમાં, જૂના નિયમો મુજબ, રોકાણના છ મહિનાની અંદર ઉપાડની કોઈ સુવિધા નથી.

જ્યારે છ મહિના પછી, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અથવા પાંચ વર્ષનો સમયગાળો પૂરો થાય તે પહેલાં, જો તમે સમય પહેલા ઉપાડ કરો છો, તો તમને બચત ખાતાના માત્ર મહિનાના વ્યાજ દરનો લાભ મળશે. જ્યારે તમે પાંચ વર્ષની FD સ્કીમમાં ચાર વર્ષ પછી પ્રી-મેચ્યોર ઉપાડ કરો છો, તો આવી સ્થિતિમાં તમને ત્રણ વર્ષની FD સ્કીમનો લાભ મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ
Embed widget