શોધખોળ કરો

RBI સરકારને સરપ્લસ ફંડથી આપશે 1.76 લાખ કરોડ રૂપિયા, આ ફંડથી ક્યા-ક્યા સેક્ટરમાં થઈ શકે છે મોટો ફાયદો? જાણો વિગત

આરબીઆઈ નિદેશક મંડળ અનુસાર 1,76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં 2018-19 માટે 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ અને 52,637 કરોડ રૂપિયા વધારાની જોગવાઈ રૂપે ચિહ્નિત કરવામાં આવ્યા

નવી દિલ્હી: આરબીઆઈએ કેન્દ્ર સરકારને ડિવિડન્ડ અને સરપ્લસ ફંડની મદદથી 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું હતું કે, આરબીઆઈ નિદેશક મંડળ અનુસાર 1,76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે જેમાં 2018-19 માટે 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ અને 52,637 કરોડ રૂપિયા વધારાની જોગવાઈ રૂપે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સરકારને મળેલા આ ફંડથી દેશના નાગરિકોને શું ફાયદો થશે? તેની પર તમામની નજર ટકેલી છે. RBI સરકારને સરપ્લસ ફંડથી આપશે 1.76 લાખ કરોડ રૂપિયા, આ ફંડથી ક્યા-ક્યા સેક્ટરમાં થઈ શકે છે મોટો ફાયદો? જાણો વિગત આરબીઆઈ દ્વારા મળેલા સરપ્લસ ફંડને સરકાર બેંકોમાં નાખવામાં આવશે. સરકાર પહેલાં જ સરકારી બેંકોને 70 હજાર કરોડ રૂપિયા ફંડ આપવાની જાહેરાત કરી ચૂકી છે. બેંકોમાં ફંડ નાખવાથી લિક્વિડિટી વધશે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી બેંકોને રાહત મળશે. સરપ્લસ કેશ હોવાના કારણે બેંક સસ્તી લોન આપે તેવી સંભાવના છે. તેનાથી વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે એટલે કે વપરાશમાં વધારો થાય છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. RBI સરકારને સરપ્લસ ફંડથી આપશે 1.76 લાખ કરોડ રૂપિયા, આ ફંડથી ક્યા-ક્યા સેક્ટરમાં થઈ શકે છે મોટો ફાયદો? જાણો વિગત સુત્રો પ્રમાણે, રાહત પેકેજની જાહેરાત અને બજારમાં લિક્વિડિટી વધવાથી શેર બજારમાં વધુ તેજી જોવા મળે તેવી સંભાવના છે. સોમવારે શેર માર્કેટમાં આરબીઆઈ દ્વારા સરકારને સરપ્લસ મળવાની શક્યતાના કારણે જોરદાર તેજી જોવા મળી હતી. માર્કેટમાં 800 પોઈન્ટનો જોકદાર ઉછાળો જોવા મળ્યો હતો. બજારમાં તેજીથી તેમાં રોકાણ કરનારાઓને મોટો ફાયદો મળશે. RBI સરકારને સરપ્લસ ફંડથી આપશે 1.76 લાખ કરોડ રૂપિયા, આ ફંડથી ક્યા-ક્યા સેક્ટરમાં થઈ શકે છે મોટો ફાયદો? જાણો વિગત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને સારું રિટર્ન મળે તેવી સંભાવના છે. સરકાર આ પૈસાને નાણાંકીય સંકટનો સામનો કરી રહેલા સેક્ટરને રાહત આપી શકે છે. તેની અસર સ્ટોક માર્કેટમાં જોવા મળશે અને માર્કેટમાં તેજીથી મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને ફાયદો થશે. તેમને અહીં રિટર્ન વધુ મળવાની શક્યતા વધી જશે. RBI સરકારને સરપ્લસ ફંડથી આપશે 1.76 લાખ કરોડ રૂપિયા, આ ફંડથી ક્યા-ક્યા સેક્ટરમાં થઈ શકે છે મોટો ફાયદો? જાણો વિગત રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સરકાર સરપ્લસ ફંડનો ઉપયોગ કરી શકે છે. દેશભરમાં આમ્રપાલી, યૂનિટેક અને જેપી જેવા લટકેલા પ્રોજેક્ટને પૂરા કરવા માટે સરકાર નાણાંકીય મદદ આપી શકે છે. તેનાથી લોકોને તેમનું ઘરનું ઘર મળી જશે જેને મેળવવાની આશા વર્ષોથી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Embed widget