શોધખોળ કરો

રીઝર્વ બેંકે ભારતમાં ગુગલ પે પર પ્રતિબંધ મૂકી દીધો છે ? ભારત સરકારે કરી શું મોટી જાહેરાત ?

ભારતમાં ઓનલાઈન પેમેન્ટનું સંચાલન કરતી સરકારી કંપની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ગૂગલ પે પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો.

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર તાજેતરમાં ગૂગલ પે ટ્રેન્ડ થયું હતું. ગૂગલ પે સાથે જોડાયેલા ત્રણ હેશટેગ #GPayBanned By RBI, #GPay Is Illegal અને #Google Pay ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ હેશટેગ સાથે સંકળાયેલા ટ્વિટમાં કહેવામાં આવતું હતું કે આરબીઆઈ એ ગૂગલ પે પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગૂગલ પે ગેરકાનૂની છે. કેટલાક લોકોએ આ હેશટેગની સાથે લિંક પણ શેર કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરબીઆઈએ પેમેન્ટ એપ ગૂગલ પેને બેન કરી દીધી છે. NBCIએ શું કરી સ્પષ્ટતા ભારતમાં ઓનલાઈન પેમેન્ટનું સંચાલન કરતી સરકારી કંપની નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ગૂગલ પે પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. આ માત્ર અફવા છે. એનપીસીઆઈએ કહ્યું કે, ગૂગલ પે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર છે અને પૂરી રીતે કાનૂની છે. ગૂગલ પે થર્ડ પાર્ટી એપ પ્રોવાઇડર છે, જે યુપીઆઈના ફ્રેમવર્ક અંતર્ગત કામ કરે છે. આરબીઆઈએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. આરબીઆઈએ કહ્યું કે, ગૂગલ પેની પેમેન્ટ સિસ્ટમને લઈ કોઈ આપત્તિ નથી. જે બાદ ગૂગલે આ અંગે ચાલી રહેલી ખબરોનું ખંડન કરતા કહ્યું કે, ગૂગલ પે પૂરી રીતે કાયદા અંતર્ગત રહીને કામ કરે છે. ગૂગલ પેએ પણ જાહેર કર્યુ નિવેદન સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગૂગલ પેથી મની ટ્રાન્સફર સલામત નથી. ગૂગલ પે એપ પૂરી રીતે ગેરકાનૂની અને અનસેફ છે. જેના પર ગૂગલે નિવેદન જાહેર કરીને કહ્યું આને લઈ અફવા ફેલાવવામાં આવી રહી છે. તેનાથી મની ટ્રાન્સફર પૂરી રીતે સલામત છે. ગૂગલ પે અંગે એનપીસીઆઈની વેબસાઈટ પરથી પણ જાણી શકાય છે. એનપીસીઆઈએ પણ પુષ્ટિ કરી છે કે ગૂગલ પે પૂરી રીતે કાનૂની એપ છે. Reliance Jioની 444 રૂપિયામાં ધમાકેદાર ઓફર, Vodafone અને Airtel પણ આપી રહ્યા છે શાનદાર પ્લાન

ટોપ સ્ટોરી

Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
8મા પગાર પંચમાં પગાર થશે ડબલ? જાણો શું છે 2.0 ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત
8મા પગાર પંચમાં પગાર થશે ડબલ? જાણો શું છે 2.0 ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Embed widget