શોધખોળ કરો
રિલાયન્સ Jioએ નવા પ્રીપેડ પ્લાનની કિંમત કરી જાહેરાત, જાણો કેટલો કર્યો વધારો
Jio અનુસાર 6 ડિસેમ્બરથી નવા ‘ઓલ ઈન વન’ પ્લાન લાગુ કરાશે. ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે.

નવી દિલ્હી: રિલાયન્સ Jioએ પોતાના પ્રીપેડ પ્લાનની કિમતમાં ધરખમ 40 ટકા વધાર્યો કર્યા બાદ નવા પ્લાનની જાહેરાત કરી દીધી છે. Jio અનુસાર 6 ડિસેમ્બરથી નવા ‘ઓલ ઈન વન’ પ્લાન લાગુ કરાશે. જાણો જિયોના નવા પ્લાન વિશે. ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે. આ માટેનો રુપિયા 199નો પ્લાન છે. આજ પ્લાન બે મહિના માટે રૂપિયા 299માં અને ત્રણ મહિના માટે રૂપિયા 555 અને એક વર્ષ માટે 2,199 રૂપિયા ચૂકવવા પડશે.
Before You Go
Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત





















