શોધખોળ કરો

મહિલાઓને ગેરંટી વગર ઓછા વ્યાજ પર લોન, જાણો SBI અસ્મિતા લોન યોજના વિશે  

મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. સરકારની સાથે હવે બેંકો દ્વારા પણ આવી ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે ખાસ કરીને મહિલાઓ માટે લાવવામાં આવી છે. આમાંની એક યોજના અસ્મિતા લોન છે. અસ્મિતા લોન યોજના માત્ર મહિલાઓને જ લોન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલા સાહસિકોને પ્રોત્સાહન આપવાનો છે. ચાલો જાણીએ શું છે અસ્મિતા લોન યોજના.

SBI અસ્મિતા લોન 

અસ્મિતા લોન યોજના દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI દ્વારા શરૂ કરવામાં આવી છે. SBIની અસ્મિતા લોન યોજના બેંક દ્વારા મહિલા દિવસના ખાસ અવસર પર લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, મહિલા ઉદ્યોગ સાહસિકોને કોઈપણ ગેરેંટી વિના ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે, જે મહિલાઓને પોતાનો વ્યવસાય વધારવામાં મદદ કરશે. SBIના ચેરમેન સી.એસ. શેટ્ટીએ જણાવ્યું હતું કે મહિલાઓના નેતૃત્વ હેઠળના સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળ અને ઝડપી લોન આપવાના ઉદ્દેશ્ય સાથે આ પહેલ કરવામાં આવી છે.

SBI નારી શક્તિ પ્લેટિનમ ડેબિટ કાર્ડ 

SBI દ્વારા અસ્મિતા લોન યોજનાની સાથે નારી શક્તિ પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડેબિટ કાર્ડ ખાસ કરીને માત્ર મહિલાઓ માટે જ બનાવવામાં આવ્યું છે. આ ડેબિટ કાર્ડ દ્વારા મહિલાઓ પોતાની ઘણી જરૂરિયાતો પૂરી કરી શકે છે. આ નારી શક્તિ ડેબિટ કાર્ડ RuPay દ્વારા સંચાલિત કરવામાં આવશે. 

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ મહિલા સાહસિકો માટે એક નવી પહેલની જાહેરાત કરી છે. 'અસ્મિતા' નામની આ લોન સ્કીમ ઓછા વ્યાજ દરે લોન આપશે, જે મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમના વ્યવસાયના વિસ્તરણમાં મદદ કરશે.

મહિલા ઉદ્યોગસાહસિકો માટે શરૂ કરવામાં આવેલી અસ્મિતા યોજના હેઠળ, મહિલાઓને પોતાનો ઉદ્યોગ શરૂ કરવા અથવા કામ કરવા માટે સસ્તા દરે લોન આપવામાં આવશે જેથી તેમને નવો ઉદ્યોગ શરૂ કરવામાં નાણાકીય સમસ્યાનો સામનો ન કરવો પડે. આ અંગે એસબીઆઈના ચેરમેન સી.એસ. શેટ્ટીએ જણાવ્યું હતું કે નવી ઓફર મહિલાઓની આગેવાની હેઠળના સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમોને ઝડપથી અને સરળતાથી લોન મેળવવા માટે સક્ષમ બનાવશે. SBIના મેનેજિંગ ડિરેક્ટર વિનય તોન્સેએ નવી ઓફરને તકનીકી નવીનતા અને સામાજિક સમાનતાના પ્રતીક તરીકે વર્ણવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
Polymer Banknotes: પ્લાસ્ટિકની 1 અબજ નૉટ બનશે, 10 અને 20 રૂપિયાની કરન્સીના ટ્રાયલને મંજૂરી
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ, જાણો બચત યોજના વિશે અને કેટલું કરવું પડશે રોકાણ
વરિષ્ઠ નાગરિકોને દર મહિને મળશે ₹20,000 વ્યાજ, જાણો બચત યોજના વિશે અને કેટલું કરવું પડશે રોકાણ
માત્ર ₹5000નું રોકાણ કરીને લાખોનું ફંડ બનાવવું છે? જાણો FD, RD કે SIPમાં ક્યાં છે ફાયદો
માત્ર ₹5000નું રોકાણ કરીને લાખોનું ફંડ બનાવવું છે? જાણો FD, RD કે SIPમાં ક્યાં છે ફાયદો

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget