શોધખોળ કરો

દેશની આ જાણીતી બેંકે FDના દરમાં કર્યો વધારો, નવા રેટ થઈ ગયા લાગુ

બેંક તરફથી જણાવવામાં આવ્યા મુજબ સીનિયર સિટીઝન્સને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી મચ્યોર થનારી FD પર લગભગ 3.4 ટકાથી લઈને 6.2 ટકા સુધી વ્યાજ મળશે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના કરોડો ગ્રાહકોને અગત્યની ખુશખબરી આપી છે. SBIએ ફિક્સડ ડિપોઝિટ  પર વ્યાજ દરોમાં વધારો કરી દીધો છે. બેંકે એકથી બે વર્ષથી ઓછી મુદતની એફડી પર 10 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. નવા દરો 8 જાન્યુઆરી 2021થી લાગુ થઈ ગયા છે. SBIએ માહિતી આપીને જણાવ્યું ક 2 કરોડ રૂપિયાથી ઓછાની રિટેલ એફડી પર આ દરો 8 જાન્યુઆરીથી લાગુ થઈ ગયા છે. નોંધનીય છે કે આ પહેલા વ્યાજ દરોમાં 10 સપ્ટેમ્બરે સંશોધન કરવામાં આવ્યું હતું.  જેમાં 7 દિવસથી 45 દિવસની FD પર 2.9 ટકાના દરથી વ્યાજ મળશે. 46 દિવસથી 179 દિવસની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.  180થી 1 વર્ષથી ઓછી અવધિની FD પર 4.4 ટકાના દરથી વ્યાજ મળશે.  211 દિવસથી 1 વર્ષની FD પર 3.9 ટકાના દરથી વ્યાજ મળશે.  1 વર્ષથી 2 વર્ષથી ઓછી મુદતની FD પર 5 ટકા વ્યાજ મળશે.  2 વર્ષથી 3 વર્ષથી ઓછી મુદતની FD પર 5.1 ટકા વ્યાજ મળશે.  3 વર્ષથી 5 વર્ષની FD પર 5.3 ટકા વ્યાજ મળશે.  5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 5.4 ટકા વ્યાજ મળશે. બેંક તરફથી જણાવવામાં આવ્યા મુજબ સીનિયર સિટીઝન્સને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી મચ્યોર થનારી FD પર લગભગ 3.4 ટકાથી લઈને 6.2 ટકા સુધી વ્યાજ મળશે.  જેમાં 7 દિવસથી 45 દિવસની FD પર 3.4 ટકાના દરથી વ્યાજ મળશે. જ્યારે 5 વર્ષ અને 10 વર્ષ સુધીની અવધિ માટે FD પર 6.2 ટકા વ્યાજ મળશે. આ ઉપરાંત વિવિધ મુદત માટે વિવિધ વ્યાજ દર નક્કી કરવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
Upcoming IPOs Next Week: આગામી અઠવાડિયે ખુલશે 10 નવા IPO, જાણો ક્યાં કેટલો થશે નફો?
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવતા પહેલા જાણો વ્યાજ, મિનિમમ બેલેન્સ અને નિયમો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
8મા પગાર પંચમાં પગાર થશે ડબલ? જાણો શું છે 2.0 ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત
8મા પગાર પંચમાં પગાર થશે ડબલ? જાણો શું છે 2.0 ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે
Embed widget