શોધખોળ કરો

1 જુલાઈથી બદલાઈ જશે SBIનો આ નિયમ, 42 કરોડ ગ્રાહકો પર પડશે અસર

એસબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, 1 જુલાઈથી રેપો રેટ સાથે જોડાયેલ હોમ લોન ઓફર કરવામાં આવશે.

નવી દિલ્હીઃ જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. એસબીઆઈએ 1 જુલાઈથી નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારની સીધી અસર એસબીઆઈના 42 કરોડ ગ્રાહકો પર પડશે. એસબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે, 1 જુલાઈથી રેપો રેટ સાથે જોડાયેલ હોમ લોન ઓફર કરવામાં આવશે. એટલે કે આગામી મહિનાથી એસબીઆઈની હોન લોનના વ્યાજ દર રેપો રેટ આધારિત થઈ જશે. 1 જુલાઈથી બદલાઈ જશે SBIનો આ નિયમ, 42 કરોડ ગ્રાહકો પર પડશે અસર જો તેને સરળ ભાષામાં કહેવું હોય તો આરબીઆઈ જ્યારે જ્યારે રેપો રેટમાં ફેરફાર કરશે તેની સીધી અસર એસબીઆઈના હોન લોનના વ્યાજ દરમાં પણ પડશે. હાલમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ફેરફાર કર્યા બાદ બેંક પોતાની રીતે હોન લોનના વ્યાજ દરમાં ફેરફાર કરે છે. એટલે કે આરબીઆઈ કોઈ વધારો ઘટાડો કરે તો એસબીઆઈ વધારો કે ઘટાડો કરે પણ અને ન પણ કરે. પરંતુ 1 જુલાઈથી રેપો રેટમાં ફેરફાર થશે એ જ ફેરફાર હોમ લોનના વ્યાજ દરમાં પણ થશે. હાલમાં આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરીને 5.75 ટકા પર લાવી દીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી

'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન

J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડJ&K Encounter :  જમ્મુ-કશ્મીરમાં 3 એન્કાઉન્ટરમાં  લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉસ્માન સહિત 3 ઠારSpain Flood : સ્પેનમાં પૂરે મચાવી તબાહી, સેનાએ સંભાળ્યો મોરચો, લાપતા લોકોની શોધખોળ ચાલુંUP CM Yogi Adityanath : 'યોગી આદિત્યનાથ 10 દિવસમાં આપે રાજીનામું, નહીંતર બાબા સિદ્દીકી જેવા થશે હાલ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન
'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન
J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
J&K: શ્રીનગરમાં CRPF બંકર પર મોટો ગ્રેનેડ હુમલો, 12 લોકો ઈજાગ્રસ્ત   
Rohit Sharma: ભારતની ટેસ્ટ ટીમમાંથી બહાર થશે રોહિત? ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પર આવ્યું મોટું અપડેટ

WhatsApp દ્વારા મોટી કાર્યવાહી, ભારતમાં 85 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો

10 દિવસમાં રાજીનામું આપો, નહીં તો બાબા સિદ્દીકી જેવા હાલ કરીશું... CM યોગીને મળી ધમકી

IND vs NZ: રોહિત શર્માની કેરિયરમાં લાગ્યો દાગ! ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં હાર બાદ બન્યો શરમજનક રેકોર્ડ

Embed widget