શોધખોળ કરો

Semiconductor Startups: ભારતમાં ચિપ માર્કેટ થશે મજબૂત, સેમીકંન્ડક્ટર સ્ટાર્ટઅપને મોદી સરકારે આપ્યા 1200 કરોડ રૂપિયા

આઇટી મંત્રાલય દ્વારા સેમીકંન્ડક્ટર ડિઝાઇનર્સ માટે દેશભરમાં રોડ શો યોજવામાં આવી રહ્યા છે.

Semiconductor Startups in India: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સેમીકંન્ડક્ટર માર્કેટને વેગ આપવા માટે સેમીકંન્ડક્ટર સ્ટાર્ટઅપ્સને રૂ. 1,200 કરોડ ફાળવ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે સેમીકંન્ડક્ટર સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ યોજના હેઠળ 27 સ્થાનિક સ્ટાર્ટઅપ્સ ક્વોલિફાય થઇ ચૂક્યા છે. ત્રીજો SEMCON ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડ શો શુક્રવારે IIT દિલ્હી ખાતે શરૂ થઈ રહ્યો છે.

આઇટી મંત્રાલય દ્વારા સેમીકંન્ડક્ટર ડિઝાઇનર્સ માટે દેશભરમાં રોડ શો યોજવામાં આવી રહ્યા છે. સેમીકંન્ડક્ટર માર્કેટમાં ભારતને આગળ લઈ જવાનો આ પ્રયાસ છે. આ રોડ શો દરમિયાન સેમીકંન્ડક્ટર સ્ટાર્ટઅપ્સ મોટા પાયે ઉભરી આવશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારત આ ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવશે.

નાણાકીય સહાય સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પડાશે

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગામી યુનિકોર્ન ફેબલેસ ચિપ ડિઝાઇન સેક્ટરમાંથી હશે. બે ભાવિ ડિઝાઇન સ્ટાર્ટઅપ્સ જેમને DLI સ્કીમ હેઠળ ટેકો મળ્યો છે અને નાણાકીય સહાય સાથે ડિઝાઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફર કરે છે.

દિલ્હીમાં સેમીકંન્ડક્ટર પર ચર્ચા

ગ્લોબલ સેમીકંન્ડક્ટર લીડર્સ દિલ્હીમાં યોજાનાર રોડ શો ઇવેન્ટ દરમિયાન ભારતમાં સેમીકંન્ડક્ટર ઇકોસિસ્ટમને વધારવા માટેના વિચારો શેર કરશે. આ ઈવેન્ટનું ઉદ્ઘાટન ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર કરશે.

આ કંપની સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે

Sequoia Capital India નું કહેવું છે કે દેશને કસ્ટમ સિલિકોન આઇપી અને હાર્ડવેર ઇનોવેશન માટે વૈશ્વિક સેન્ટરમાં બદલવા માટે ડીપ નેક સ્ટાર્ટઅપ્સમાં ફેરવવાની વિશાળ તક છે. તે બે ડિજિટલ ઈન્ડિયા RISC-V (DIR-V) સ્ટાર્ટ-અપ્સમાં રોકાણની પણ જાહેરાત કરશે.

માત્ર 436 રૂપિયાનું રોકાણ કરીને તમે મેળવી શકો છો 2 લાખનો ફાયદો, જાણો આ સરકારી યોજના વિશે

PMJJBY: કેન્દ્ર સરકાર સામાન્ય માણસના કલ્યાણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની એક યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે. આ યોજનામાં ખૂબ જ ઓછા પ્રીમિયમ પર બે લાખનો વીમો આપવામાં આવે છે. આ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી.

આ યોજના શરૂ કરવાનો હેતુ એ હતો કે ગરીબ લોકોને પણ ટર્મ ઈન્સ્યોરન્સનો લાભ મળી શકે. આમાં, વીમાધારક પરિવારને 2 લાખ રૂપિયાનું સંપૂર્ણ વીમા કવચ મળે છે. ચાલો જાણીએ કે આ યોજનાની વિશેષતાઓ શું છે અને તમે તેના હેઠળ મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકો છો.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના રૂ. 2 લાખના જીવન કવર માટે એક વર્ષની મુદતની વીમા યોજના છે. તે કોઈપણ કારણોસર મૃત્યુ માટે કવરેજ પ્રદાન કરે છે. કોઈપણ કારણસર વીમિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં તે 2 લાખ રૂપિયાના જોખમ કવરેજ સાથે આવે છે. આ કવર 1લી જૂનથી 31મી મે સુધી એક વર્ષ માટે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ વાર્ષિક રૂ. 436 છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget